Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયું ઓબીસી અનામત બિલ, આ રાજ્યની પેટર્ન મુજબ આપવામાં આવી મંજૂરી; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 07 માર્ચ, 2022,

Join Our WhatsApp Channel

સોમવાર,

OBC અનામત બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. 

મધ્યપ્રદેશ પેટર્ન મુજબ રાજ્યમાં OBC અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે.

સરકારને વોર્ડની રચના અને ચૂંટણીની તારીખો નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. 

સુધારા બિલમાં એવી જોગવાઈ છે કે ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને ચૂંટણીની તારીખો અંગે નિર્ણય લેશે. 

મુંબઈ મહાનગર પાલિકા, મહારાષ્ટ્ર નગર પરિષદ, નગર પંચાયત અને ઔદ્યોગિક નગર સુધારણા બિલ ગૃહમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે.

મેઘાલયના રાજ્યપાલે ફરી મોદી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું-મને કહેવામાં આવ્યું ચૂપ રહેશો તો…

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version