Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના કિનારેના દરીયામાં એટીએસની સ્ટ્રાઈક, રૂ.300 કરોડનું ડ્રગ્સ અને આટલા લોકો પકડાયા.

News Continuous Bureau | Mumbai  
જખૌની જળસીમામાં ગુજરાત એટીએસની ટીમ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત રીતે દિલધડક ઓપરેશન કરી ૨૮૦ કરોડનું હેરોઈન પકડી પાડયું છે. કુલ ૫૬ કિલો વજનના હેરોઈનના ૫૬ પેકેટ પકડાયા છે.

કરાંચીથી નવ ખલાસી સાથે નીકળેલા ફિશીંગ ટ્રોલરને બાતમી આધારે આંતરરાષ્ટ્રીય જળસિમાથી ભારતની સરહદમાં ૧૪ નોટિકલ માઈલ  અંદર પડકારવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

ગત એક વર્ષમાં ગુજરાતની જળસીમા માંથી 25,000 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે 

આ સમાચાર પણ વાંચો : ઇલોન મસ્ક ટ્વીટરના માલિક બન્યો આટલા કરોડ ડોલરમાં સોદો પડ્યો

 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version