Site icon News Continuous Bureau | Mumbai

ગરમીએ તોડ્યો રેકોર્ડ, અહીં માર્ચમાં જ તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસને પાર, હીટ સ્ટ્રોકનું જોખમ વધ્યું

https://newscontinuous.com/web-stories/sanjeevs-herb-to-increase-eyesight-is-dodi-identify-this-herb/

દેશના આ રાજ્યોમાં પડી રહી છે ભીષણ ગરમી, તો ક્યાંક છે વરસાદની આગાહી, જાણો આજનું વેધર અપડેટ

News Continuous Bureau | Mumbai

માર્ચ મહિનાના હજુ માત્ર 10 દિવસ જ પસાર થયા છે, પરંતુ કેરળમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા, કેરળના કેટલાક ભાગોમાં, જ્યાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, ત્યાં હવે તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડ ઉચ્ચ સ્તરને પાર કરી ગયું છે. જેના કારણે લોકો અત્યારથી જ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ ગુરુવારે તૈયાર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે દક્ષિણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. ઓથોરિટીના મતે આ પ્રકારનું તાપમાન અત્યંત જોખમી છે. કારણ કે આગામી દિવસોમાં આના કારણે ગંભીર રોગો અને હીટ સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધી શકે છે.

આ સમાચાર પણ વાંચો: પાણી સાચવીને વાપરજો.. મુંબઈના કુર્લા વિસ્તારમાં આગામી અઢી મહિના સુધી દર શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે..

એજન્સી અનુસાર, કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના દક્ષિણ ભાગ અને અલાપ્પુઝા, કોટ્ટાયમ, કન્નુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 54 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, કોઝિકોડ અને કન્નુરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 45 થી 54 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. KSDMA અનુસાર, આ સ્થળોએ લાંબા સમય સુધી હીટ સ્ટ્રોક આવી શકે છે. કાસરગોડ, કોઝિકોડ, મલપ્પુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા અને એર્નાકુલમમાં તાપમાન 40-45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જ્યારે ડિડુક્કી અને વાયનાડના પહાડી વિસ્તારોમાં તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version