Site icon News Continuous Bureau | Mumbai

રસ્તો ક્રોસ કરવામાં ડર લાગે છે- તો બટન દબાવો-ટ્રાફિક રોકો અને રસ્તો ક્રોસ કરો- મહારાષ્ટ્રના આ શહેર બન્યું સ્માર્ટ સિટી

News Continuous Bureau | Mumbai 

મોટા શહેરમાં રહેલા ભરચક ટ્રાફિક(Heavy traffic jam) અને સ્પીડમાં આવતા વાહનો(Vehicle)ને કારણે રસ્તા ક્રોસ(road cross) કરવો માથાનો દુખાવો બની ગયો છે. હવે જોકે મહારાષ્ટ્ર(Maharashtra)ના સ્માર્ટ સિટી(smart city) નાશિકે(Nashik) તે માટેનો ઉપાય શોધી કાઢ્યો છે. રાહદારીઓ ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરી  શકે તે માટે પેલિકન સિગ્નલ(Pelican signal) બેસાડવાની છે. તેને કારણે બટન દબાવીને ટ્રાફિક રોકીને રસ્તો ક્રોસ કરી શકાશે. 

Join Our WhatsApp Channel

પેલિકન સિગ્નલ(Pelican signal)નો નાશિકના ત્ર્યંબક નાકાથી અશોક સ્તંભ દરમિયાન સ્માર્ટ રોડ પર પ્રયોગ કરવામાં આવવાનો છે. રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા માટે વિદેશ(foreign)માં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે. તેમ હવે ભારત(India)માં પણ ધીમે ધીમે નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે.

એમ તો સિગ્નલ(Signal) પર રાહદારીઓ માટે ઝેબ્રા ક્રોસિંગ(Zebra crossing)ની સગવડ હોય છે. છતાં અનેક વખતે ભારે ટ્રાફિકને કારણે રસ્તો ક્રોસ(road cross) કરવો મુશ્કેલ હોય છે. હવે જોકે પેલિકન સિગ્નલ(Pelican signal)ની યંત્રણા અમલમાં મુકવામાં આવી છે. સિગ્નલ પરનું બટન દબાવીને સિગ્નલ રોકીને રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકશે.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version