હવે વરસાદની આગાહીને ગુજરાત ( Gujarat ) સુધી લંબાવવામાં આવી છે. દેશમાં કેટલીક જગ્યાએ 11 થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. આ મુજબ ડિસેમ્બરના બીજા અઠવાડિયે વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે વાદળાઓ ગુજરાત સુધી ખેંચાઈ આવશે. જેને કારણે ( rain ) વરસાદ પડી શકે ( Possibility ) છે.
હાલ આકાશમાં વાદળછાયુ વાતાવરણ થવાની શરૂઆત થઈ ગઈ છે. જો માવઠું પડશે તો શાકભાજી અને સ્ટ્રોબેરીની ખેતી કરનાર ખેડૂતોને સારું એવું નુકસાન જશે.
આ સમાચાર પણ વાંચો: Cyclone Rain Alert : ચક્રવાતી વાવાઝોડાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા