Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની શિંદે સરકારને આપ્યો ઝટકો- રાજ્યપાલને 12 ધારાસભ્યોના નામોની યાદી પર આ તારીખ સુધી નિર્ણય ન લેવાનો આદેશ

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારને મોટો ઝટકો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 ધારાસભ્યોની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂકને લઈને આગામી સુનાવણી સુધી કોઈ પગલાં લેવામાં ન આવે. 

આ આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને 14 ઓક્ટોબર સુધી રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 ધારાસભ્યોની નવી યાદી જાહેર ન કરવાનો નિર્દેશ આપ્યો છે. 

મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા આપવામાં આવેલી 12 ઉમેદવારોની યાદીને રાજ્યપાલે સમયસર મંજૂરી આપી ન હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં અસલી શિવસેના કોની- હવે ચૂંટણી પંચ કરશે નક્કી- સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની આ અરજી ફગાવી 

Pune Court Koyta Attack Pistols Seized – પુણે જિલ્લા કોર્ટ બહાર યુવક પર કોયતા વડે હુમલો; ઘટનાસ્થળેથી બે પિસ્તોલ અને મેગેઝિન જપ્ત
Nanded Illegal Sand Mining Crackdown – નાંદેડમાં ગોદાવરી નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે સંયુક્ત કાર્યવાહી; રૂ. ૫.૨૭ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નાશ કરાયો
Shiv Sena Symbol Dispute Supreme Court – “એકનાથ શિંદે એટલે સંપૂર્ણ શિવસેના નહીં”: સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો જોરદાર યુક્તિવાદ, ૨૧ જૂન ૨૦૨૨ની સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ
Madurai Karthigai Deepam Controversy – સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના? મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ વિવાદ વચ્ચે દીપથૂન સ્તંભ પર ન પ્રગટ્યો દીવો!
Exit mobile version