Site icon News Continuous Bureau | Mumbai

સેલ્ફ ગોલમાં એક્સપર્ટ એવા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી ટાણે આ મહિલા સાથે કરી સાર્વજનિક મુલાકાત. હવે થઈ રહી છે સાર્વજનિક આલોચના

Maharashtra Politics: Congress bus tour in Maharashtra from November, Karnataka pattern will be implemented

Maharashtra Politics: Congress bus tour in Maharashtra from November, Karnataka pattern will be implemented

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ (Congress) ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) છેલ્લા 2 મહિનાથી ભારત જોડો યાત્રા (Bharat Yatra Jodo) પર છે, જ્યાં યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ છે અને લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે આગળ વધી રહી છે. દરમિયાન, મેઘા પાટકર (Medha Patkar) ની એન્ટ્રીને કારણે ગુજરાત (Gujarat) માં ભારત પ્રવાસ જોડો યાત્રા વિવાદોના વંટોળમાં જોવા મળી રહી છે. રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ (BJP) આક્રમક થયુ છે. એક પછી એક ભાજપના નેતાઓએ આ મુદ્દાને લઈને વિરોધ દર્શાવ્યો છે. 

Join Our WhatsApp Channel

 

મેઘા પાટકર મુદ્દે  મુખ્યમંત્રી, પાટીલ સહિત પ્રદેશ ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. દરમિયાન આ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી (Maharshtra Deputy CM) એ કહ્યું કે, નર્મદા યોજના (Narmada Project) નો વિરોધ કરનાર વ્યક્તિઓ વિકાસનો વિરોધ કર્યો હોય તેવા લોકો સાથે ચાલશે તો ગુજરાતની જનતા સહન કેવી રીતે કરશે. 

 

 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
 Indian Stock Market Crash – શેરબજારમાં ભૂકંપ… એક જ ઝટકામાં ₹૫ લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ   ડે-હાઈથી ૧,૮૦૦ પોઈન્ટ ક્રેશ
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version