590
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Rain in Rajasthan : રાજસ્થાનમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે રેલવે પણ પ્રભાવિત થઈ છે. ત્યારે અનેક અંતરિયાળ વિસ્તારના વિડીયો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ભારે વરસાદને કારણે પુર જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. જુઓ વિડિયો….
Rain in Rajasthan : રાજસ્થાનના અજમેરમાં ધોધમાર વરસાદ બાદ સામે આવ્યા ભયાનક દ્રશ્યો! વીડિયો થયો વાયરલ#Rain #Rajasthan #flooding #water pic.twitter.com/TcPWckliKM
— news continuous (@NewsContinuous) June 21, 2023
આ સમાચાર પણ વાંચો: 5 વર્ષ સુધી ડેટિંગ, પછી લગ્ન… છૂટાછેડા પછી પત્નીનો ટિકટોક વીડિયો જોઈને પતિ ગુસ્સે થયો, 700 કિમી દૂરથી આવીને હત્યા કરી
You Might Be Interested In