Site icon News Continuous Bureau | Mumbai

કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જતા સંક્રમણ વચ્ચે તંત્રનો આવકારદાયક નિર્ણય, મુંબઈ એરપોર્ટ પર માત્ર આટલા રૂપિયામાં થશે કોરોના રેપિડ ટેસ્ટ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર. 

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રકોપ સતત વધી રહ્યો છે. 

રાજ્યમાં વધતા જતા ઓમિક્રોનના કેસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 

કોરોનાના રેપિડ RT-PCR ટેસ્ટ રેટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

હવે લોકો માત્ર 1795 રૂપિયામાં મુંબઈ એરપોર્ટ પર તપાસ કરાવી શકાશે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટેસ્ટ માટે 4500 રૂપિયા ચૂકવવા પડતા હતા.

કોરોનાની આરટીપીસીઆર, એન્ટીજન ટેસ્ટિંગમાં કૌભાંડઃ પાલિકાના અધિકારીએ પરિવારને જ આપ્યો કોન્ટ્રેક્ટ, ભાજપના આ નેતાએ કર્યો આરોપ. જાણો વિગત

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version