News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષનું જજમેન્ટ આવી શક્યું નથી. સુપ્રીમ કોર્ટે સુનવણી બાદ પોતાનું જજમેન્ટ રિઝર્વ રાખ્યું હતું. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનું જજમેન્ટ આપ્યું છે ત્યારે આખા મામલાને વધુ મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કરાયો છે.
આ મુજબ હવે સાત જજોની બેંચ આખા મામલાને સાંભળશે.
આનો સીધો અર્થ એવો થાય છે કે હાલ ની મહારાષ્ટ્ર સરકારને કોઈ ખતરો નથી.
વધુ સમાચાર આવી રહ્યા છે…
આ સમાચાર પણ વાંચો: Adhik Maas: 19 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ! 5 મહિનાનો ચાતુર્માસ, આ વર્ષે 8 શ્રાવણના સોમવાર, બે મહિના સુધી રહેશે મહાદેવની કૃપા