Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમનો મોટો નિર્ણયઃ મહારાષ્ટ્ર સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત નહીં મળે, અનામત બેઠકો સામાન્ય બેઠકોમાં તબ્દીલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર. 

મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં OBC અનામતને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.

ઓબીસી માટે અનામત બેઠકોને સામાન્ય બેઠકોમાં ફેરવવામાં આવી છે. 

સુપ્રીમ કોર્ટે OBC માટે 27 ટકા અનામતની મહારાષ્ટ્ર સરકારની અરજીને રદ કરી દીધી છે. 

સાથે જ કોર્ટે કહ્યું કે જરૂરી ડેટા એકત્ર કર્યા વિના અનામત આપવામાં આવી હતી. આ બેઠકોને સામાન્ય બેઠકો ગણીને ચૂંટણી યોજવી જોઈએ.

કોર્ટે કહ્યું કે રાજ્ય ચૂંટણી પંચ તુરત એક અધિસૂચના જાહેર કરે કે ઓબીસી અનામત સીટોને સામાન્ય સીટ માનવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં OBC ઉમેદવારો માટે 27% અનામત બેઠકો પર રોક લગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આપ્યો ઝટકો, SECC 2011 જાતિના આંકડા સંબંધિત અરજી ફગાવી દીધી; આ છે કારણ
 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version