Site icon News Continuous Bureau | Mumbai

CAA આંદોલન સ્થળ શાહીન બાગમાં હાઈ વોલ્ટેજ ડ્રામા, ગેરકાયદે દબાણો પર ચાલશે બુલડોઝર, દિલ્હી પોલીસે આપી આ ખાતરી; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાનો મામલો ફરી વાર ગરમાયો છે. 

Join Our WhatsApp Channel

અહીં અતિક્રમણ(Encroachment) હટાવવાની કામગીરી હાથ ધરાય એ પહેલાં ત્યાંના સ્થાનિક નેતાઓ(Local leaders) અને ત્યાં પહોંચેલા લોકો MCDના બુલડોઝરની(Bulldozer) સામે બેસી ગયા છે.

કેટલાંક સ્થાનિક નેતાઓ અને હાલમાં એમસીડી(MCD) અને બીજેપી(BJP) વિરુદ્ધ તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. 

જો કે, આ વખતે દિલ્હી પોલીસે(Delhi police) પણ સુરક્ષાની ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(Municiple corporation) ગેરકાયદેસર દબાણોને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં છે.

આ સમાચાર પણ વાંચો: વારાણસી જ્ઞાનવાપી કેસમાં નવો વળાંક, હિંદુ પક્ષના 5 વાદી પૈકીની આ મહિલા પોતાનો કેસ પાછો ખેંચશે

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version