Site icon News Continuous Bureau | Mumbai

સ્ત્રીઓ ના મામલે પહેલેથી વગોવાયેલો આ સાંસદ ફરી એક વાર મહિલા સાંસદો સાથે ફોટો મામલે વિવાદ માં ફસાયો. જુઓ ફોટો… બાદ માં માફી માંગવી પડી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

થરૂરે પોતાના ટિ્‌વટર હેન્ડલ ઉપર મૂકેલી તસ્વરમાં જે છ મહિલા સાંસદો જાેઇ શકાતી હતી તેમાં સુપ્રિયા શુલે, પ્રિનિત કૌર, થામીજાચી થંગાપાંડિયન, મિમિ ચક્રવર્તી, નુસરત જહાં રૂહી અને જ્યોતિમણીનો સમાવેશ થતો હતો.સંસદમાં મહિલાઓને એક પદાર્થ કે વસ્તુ તરીકે દર્શાવવાનું બંધ કરો. સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ એડવોકેટ કરૂણા નંદીએ વળી એવું ટિ્‌વટ કર્યું હતું કે શશી થરૂર જેવી વ્યક્તિ ચૂંટાયેલા નેતાઓને તેઓના દેખાવ પૂરતા સિમિત કરી દઇ પોતાના ઉપર કોમેન્ટ કરવાની યુક્તિ કરી રહ્યા છે જે ખરેખર આશ્ચર્યજનક બાબત છે. નંદીની આ ટિ્‌વટનો જવાબ આપતા બેડમિન્ટનની ખેલાડી અને અર્જુન એવોર્ડે વિજેતા જ્વાલા ગટ્ટાએ કહ્યું હતું કે ના, કરૂણા ખરેખર તેમ નથી. મારૂં માનવું છે કે આપણે આ તસ્વીરને હળવાશમાં લેવી જાેઇએ અને પ્રત્યેક વસ્તુને ઉંધા ચશ્માથી જાેવી જાેઇએ નહીં. ખરેખર તો  આ તસ્વીર સંસદમાં રહેલી તમામ મહિલા સાંસદો માટે એક શુભેચ્છા સ્વરૂપ છે. જાે કે આ મારો અંગત અભિપ્રાય છે. તેમણે જેવી આ તસ્વીર પોતાના ટિ્‌વટર હેન્ડલ ઉપર મૂકી કે તરત જ તેમના ફોલોર્સ તરફથી વિવિધ પ્રકારના રિસ્પોન્સ આવવાના શરૂ થઇ ગયા જેમાં મોટા ભાગના રિસ્પોન્સમાં તેમના ફોલોઅર્સે તેમની ટીકા કરી હતી અને તેમને કામુક ગણાવવા સાથે તસ્વીરને વાંધાજનક ગણાવી હતી.

ક્રિપ્ટોકરન્સી આ સમયે ભારતમાં અધિકૃત કરન્સી બની શકે છે, જાણો વિગત

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્માએ ટિ્‌વટ કર્યું હતું કે તમે મહિલા સાંસદોને આકર્ષણની વસ્તુ દર્શવીને સંસદમાં તેમણે આપેલા યોગદાનને નિરર્થક ગણાવી રહ્યા છો.કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂરે છ મહિલા સાસદો સાથેની પોતાની સેલ્ફી ટિ્‌વટર ઉપર પોસ્ટ કરીને તેની નીચે કેપ્શનમાં લખ્યું હતુૃં કે કોણ કહે છે કે કામકાજ માટે લોકસભા આકર્ષક સ્થળ નથી? જાે કે તેમની ટિ્‌વટર ઉપરની આ તસ્વીર અને તેમણે લખેલી કેપ્શનના કારણે વિવાદનો વંટોળ સર્જાયો હતો કેમ કે ઇન્ટરનેટ અને ટિ્‌વટરનો ઉપયોગ કરનારા તથા શરૂરને ફોલો કરનારા સંખ્યાબંધ લોકોએ તેમને કામુક ગણાવ્યા હતા. જાે કે બાદમાં થરૂરે તેમની તસ્વીર અને કેપ્શનના કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો માફી પણ માંગી લીધી હતી અને કહ્યું હતું કે તમામ મહિલા સાંસદો ખુબ સારા મૂડમાં હતી અને તેઓની પહેલના કારણે જ આ સેલ્ફી લેવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ તે મહિલા સાંસદોએ જ મને તે તસ્વીર ટિ્‌વટર ઉપર પોસ્ટ કરવા જણાવ્યું હતું.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version