Site icon News Continuous Bureau | Mumbai

 ખામોશ…. ઘાટ-ઘાટના પાણી પીધા પછી. શત્રુઘ્ન સિંહા હવે આ પાર્ટી ની ટિકીટ પર લોકસભાની પેટા-ચુટણી લડશે. 

News Continuous Bureau | Mumbai 

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિંહા આસનસોલ લોકસભા સીટ થી પેટાચૂંટણીમાટે ટીએમસીના ઉમેદવાર રહશે. 

Join Our WhatsApp Channel

બંગાળમાં એક લોકસભા અને ચાર વિધાનસભા સીટો પર 12 એપ્રિલે પેટા ચૂંટણી યોજાવાની છે

આમ અભિનેતા શત્રુઘ્ન સિંહા એક પછી એક અલગ-અલગ પાર્ટી થી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : હાલ કોંગ્રેસમાં જૈસે થે ની સ્થિતિ હાલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version