Site icon News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar Rajasthan : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે લેશે રાજસ્થાનની મુલાકાત.

Jagdeep Dhankhar Rajasthan : ઉપરાષ્ટ્રપતિ જોધપુર ખાતે ન્યાયિક અધિકારીઓની રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે. ઉપરાષ્ટ્રપતિ રાજસ્થાન હાઈકોર્ટ, જોધપુરની પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે.

The Vice President Jagdeep Dhankhar will visit Rajasthan on August 9-10

The Vice President Jagdeep Dhankhar will visit Rajasthan on August 9-10

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar Rajasthan : ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર ( Jagdeep Dhankhar ) અને ડૉ. સુદેશ ધનખર 9 ઓગસ્ટ, 2024થી રાજસ્થાનના ( Rajasthan  ) જોધપુરની બે દિવસની મુલાકાતે આવશે.

Join Our WhatsApp Channel

તેમની મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી ધનખર જોધપુર ખાતે ન્યાયિક અધિકારીઓની રાજ્ય સ્તરીય પરિષદમાં મુખ્ય અતિથિ હશે.

બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાન હાઈકોર્ટ ( Rajasthan High Court ) , જોધપુરની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીને સંબોધશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: World Breastfeeding Week : વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની પૂર્ણાહુતિ, નવજાત શિશુઓ માટે સુરતની આ હોસ્પિટલની ‘હ્યુમન મિલ્ક બેંક’ બની ‘અમૃત્ત’ સમાન

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Exit mobile version