Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી જેવી દુર્ઘટના, ટ્રક ચાલકે સ્કૂટી સવાર નાના અને દોહિત્રને 2 કિમી ઢસડીને લઈ ગયો, બન્નેના મોત, જુઓ વિડિયો..

Truck drags scooty for 2 km in UP’s Mahoba; man, grandson killed

દિલ્હી જેવી દુર્ઘટના, ટ્રક ચાલકે સ્કૂટી સવાર નાના અને દોહિત્રને 2 કિમી ઢસડીને લઈ ગયો, બન્નેના મોત, જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

યુપીના મહોબામાં દિલ્હી જેવો હૃદય હચમચાવી દેનારો અકસ્માત સામે આવ્યો છે. અહીં એક ઝડપભેર ટ્રકે સામેથી સ્કૂટી પર સવાર નાના અને દોહિત્રને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરે વાહન રોક્યું ન હતું, બાઈક અને સ્કુટી ટ્રકમાં ફસાઈ જતાં તે તેમને એક કિલોમીટર સુધી ખેંચી ગયો હતો. અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ટ્રકની નીચે ફસાયેલી સ્કૂટી જ્યારે રસ્તાને અડે છે ત્યારે તેમાંથી તણખા બહાર આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ અકસ્માત કાનપુર-સાગર નેશનલ હાઈવે પર થયો હતો. અહીંથી પસાર થતા લોકોએ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. પોલીસે ટ્રક કબજે કર્યો છે જ્યારે ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો:  પાણી સાચવીને વાપરજો.. મુંબઈના કુર્લા વિસ્તારમાં આગામી અઢી મહિના સુધી દર શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે..

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version