252
Join Our WhatsApp Community
દિલ્હીના નોઇડા વિસ્તારમાં શરૂ થયું છે 24×7 ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર.
આ વેક્સિનેશન સેન્ટર નોઇડાની ફેલિક્સ હૉસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે.
આ સેન્ટરમાં લોકો હૉસ્પિટલમાં જઈને તથા પોતાની ગાડીમાં બેસીને પણ વેક્સિન લઈ શકશે. આ સેન્ટર ૨૪ કલાક ખુલ્લું રહેશે.
વેક્સિન આપો કોઈ વેક્સિન! BMCએ વિદેશી મહાનગરપાલિકાઓ પાસે ઝોળી ફેલાવી; જાણો વિગત
You Might Be Interested In