News Continuous Bureau | Mumbai
મુંબઈને અડીને આવેલા ભિવંડી તાલુકામાં આજે સવાર સવારમાં મોટી દુર્ઘટના બની છે.
ભિવંડીના મૂળચંદ કમ્પાઉન્ડ વિસ્તારમાં બે માળની જૂની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે.
ભિવંડીના મૂળચંદ કમ્પાઉન્ડ વિસ્તારમાં બે માળની જૂની ઈમારત ધરાશાયી થઈ, એકનું નીપજ્યું મોત..#Bhiwandi #buildingcollapese #newscontinuous pic.twitter.com/ArqLoww03W
— news continuous (@NewsContinuous) January 27, 2023
આ અકસ્માતમાં એકનું મોત થયું છે
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ ઈમારત ધરાશાયી થવાથી વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના સાકીનાકા વિસ્તારમાં લાગી આગ, ઘણી ઝૂંપડીઓ બળીને ખાખ.. જુઓ…
Join Our WhatsApp Community