Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં એક મજનું નું ગાંડપણ. પોતાનો પ્રેમ મેળવવા માટે અઢી કિલોમીટર સુધી રસ્તા પર લખ્યું ‘I love you’  ‘ ‘I miss you.’

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 માર્ચ 2021

       પ્રેમ આંધળો હોય છે.પરંતુ ક્યારેક તે ગાંડપણ મા ફેરવાઈ જાય છે.આવા જ એક ગાંડપણ ના દર્શન મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયા છે.જ્યાં એક યુવકે પોતાની પ્રેમિકા સુધી પ્રેમ નો સંદેશો પહોંચાડવા ગામના મુખ્ય રસ્તા પર અઢી કિલોમીટરના સુધી  I love you, I miss you લખ્યું. મહારાષ્ટ્ર કોલ્હાપુર જિલ્લાના  ઘરણગુત્તી ગામના એક યુવકે આવી રીતે પ્રેમનું પ્રદર્શન કર્યું હતું.

રસ્તા પર લખેલા આ પ્રેમ સંદેશા ની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ત્યાંના સ્થાનિક પ્રશાસને પોતાના કર્મચારી દ્વારા એ સંદેશા પર પીંછી ફેરાવી દીધી. ગામ પંચાયતના એક સભ્યએ જણાવ્યું કે લખનાર યુવકની શોધ શરૂ કરી દીધી છે.

    પ્રેમીઓ પોતાના પ્રેમને પ્રદર્શિત કરવા માટે ગમે તે હદ સુધી જતા હોય છે, આ તેનું એક ઉદાહરણ છે.

શું તમે 45 થી નીચેના છો? તમારે વેક્સિન જોઈએ છે? મહેરબાની કરીને કોઈના ચક્કરમાં નહી આવતા. નહીં તો આ મુસીબત થશે..

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version