Site icon News Continuous Bureau | Mumbai

વિધાનસભા ચૂંટણી: આજે યુપીમાં બીજા તબક્કાની સાથે ઉત્તરાખંડ-ગોવામાં થશે મતદાન, આટલા ઉમેદવારો ઉતરશે મેદાનમાં….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

સોમવાર 

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 

આજે ગોવા અને ઉત્તરાખંડની તમામ વિધાનસભા બેઠકો અને ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કા હેઠળ ૫૫ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. 

આજે યોજાનારી ચૂંટણીમાં ત્રણ રાજ્યોની કુલ 165 બેઠકો માટે 1519 ઉમેદવારો મેદાનમાં ઉતરશે. 

યુપીની 55 વિધાનસભા સીટો માટે 586, ઉત્તરાખંડની 70 સીટો પર 632 અને ગોવામાં 40 સીટો પર 301 ઉમેદવારો મેદાનમાં છે. 

યુપીમાં આજે કુલ 2.2 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તે જ સમયે, ગોવામાં 11 લાખ મતદારો અને ઉત્તરાખંડમાં 81,43,922 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ઠાકરે સરકારની દારૂની નીતિ સામે અન્ના હજારે નહીં કરે ભૂખ હડતાળ, આ છે કારણ; જાણો વિગતે 

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version