Site icon News Continuous Bureau | Mumbai

છત્રીઓ બહાર કાઢો, હવામાન વિભાગનો વર્તારો છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને મુંબઈના હવામાન સંદર્ભે વિચિત્ર વરતારો કર્યો છે. મોસમ વિભાગનું કહેવું છે કે   તેલંગાણા, કર્ણાટક અને રાયલસીમા થી માંડીને તમિલનાડુમાં દક્ષિણ ભાગમાં ઓછા દબાણ નો પટ્ટો સર્જાયો છે. જેને કારણે સમુદ્ર પટ્ટી પાસે ગરમી અને ઉકળાટ નો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે દરિયા કિનારેથી વાદળાઓ પ્રવેશી રહ્યા છે. જેને કારણે આગામી ૪૮ કલાક દરમિયાન મુંબઇના આકાશમાં વાદળો રહેશે. તેમજ દક્ષિણ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં વરસાદ પડી શકે છે.

આમ અત્યારે વિચિત્ર મોસમ સર્જાયો છે.

વેપારીઓના ધંધા બંધ અને ફેરિયાઓ લોકોને લુટે છે. રાતોરાત આ વસ્તુઓના ભાવ વધારી દીધા.

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version