Site icon News Continuous Bureau | Mumbai

ભારે કરી… ખેડૂત સમયસર હપ્તા ન ભરી શકતા ‘બેંકરો’ આ રીતે તેની મોટરસાઇકલ લઈ ગયા.. જુઓ વિડીયો..

when bike emi not given on time watch shocking viral video on internet

ભારે કરી… ખેડૂત સમયસર હપ્તા ન ભરી શકતા 'બેંકરો' આ રીતે તેની મોટરસાઇકલ લઈ ગયા.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રથમ દૃષ્ટિએ આ ‘દેશી જુગાડ’નો મામલો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બે માણસો મોટરસાઈકલને બાઇક પર જ રાખીને લઈ જતા જોવા મળે છે. જો કે, આ ક્લિપની સત્યતા એ કહેવામાં આવી રહી છે કે જ્યારે મહારાષ્ટ્રના વૈજાપુરમાં એક ખેડૂત સમયસર હપ્તા ચૂકવી શક્યો ન હતો, એટલે લોન એજન્ટો બાઈક જપ્ત કરવા ઘરે આવ્યા. પરંતુ બાઈક સ્ટાર્ટ ન થયું તો અલગ જુગાડ લગાવ્યો. જુઓ કઈ રીતે બાઈક લઈ ગયા.

આ સમાચાર પણ વાંચો : અન્નદાતા સામે ઝૂકી સરકાર.. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની આટલા ટકા માંગણીઓ સ્વીકારી, આંદોલન રખાયું મોકૂફ…

CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Electric Hydrofoil Ship પાણી પર ઉડતી ઇલેક્ટ્રિક વોટર ટેક્સી! મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ 100% ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ જહાજ ‘કંડેલા P12’ એ ભરી ઉડાન
UP Election 2027 યુપીના રાજકારણમાં નવો વળાંક કોંગ્રેસ સામે અખિલેશ યાદવે મૂકી મોટી શરત, બેઠક વહેંચણીની ચર્ચાઓ તેજ બનતા ચૂંટણી જંગ રસપ્રદ બનશે
Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version