• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - e auction
Tag:

e auction

Surat RTO will conduct e-auction of new series GJ 05 JU of golden and silver numbers of LMV
સુરત

Surat RTO : સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) નાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 JUનું ઈ-હરાજી થશે

by kalpana Verat May 6, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Surat RTO : સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ સિરીઝ LMVનાં GJ-05-JU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-હરાજી શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૦ થી ૧૨ મે ૨૦૨૫ સુધી અને હરાજી તા.૧૨ થી ૧૪ મે ૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro 9 Update: મુંબઈગરાઓની મુસાફરી બનશે વધુ સરળ.. દહિસરથી મીરા-ભાયંદર મેટ્રોના ટ્રાયલ રનની તૈયારી પૂર્ણ, આ તારીખથી શરૂ થશે સેવા…

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat rto to conduct e-auction of GJ-05 nv series of golden and silver numbers of m cycle
સુરત

Surat RTO : સુરત આરટીઓ દ્વારા M/Cycleનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 TVનું થશે ઈ-હરાજી,આ તારીખ સુધીમાં કરી શકાશે ઓનલાઈન અરજી

by kalpana Verat May 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat RTO :  સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/Cycle ટ્રાન્સપોર્ટ સિરીઝ નાં GJ 05 TV સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-હરાજી શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૦ થી ૧૨ મે ૨૦૨૫ સુધી અને હરાજી તા.૧૨ થી ૧૪ મે ૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.

આ સમાચાર પણ વાંચો : Pakistan Cyber Attack : પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનનો સાયબર એટેક, ગુપ્ત માહિતી લીક થવાની આશંકા; સંરક્ષણ મંત્રાલય આવ્યું હરકતમાં..

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat RTO E-Auction for Preferred Numbers in New Two-Wheeler Series
સુરત

Surat RTO : સુરત આરટીઓ દ્વારા M/Cycleનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 TSનું ઈ-હરાજી થશે

by kalpana Verat March 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat RTO : સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/Cycle ટ્રાન્સપોર્ટ સિરીઝ નાં GJ 05 TS સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-હરાજી શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૨૫ થી ૨૭ માર્ચ ૨૦૨૫ સુધી અને હરાજી તા.૨૭ થી ૨૯ માર્ચ ૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.

આ સમાચાર પણ વાંચો :  Railway: આજે વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોક, આ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રહેશે રદ

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat RTO Surat RTO Will e auction The Transport Series Golden And Silver Numbers
સુરત

Surat RTO : સુરતમાં M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TRનું થશે ઈ-ઓક્શન, ઓનલાઈન અરજી કરવાની આ છે અંતિમ તારીખ

by kalpana Verat February 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Surat RTO : 

  • સુરત /Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TRનું ઈ-ઓક્શન થશે
  • તા.૦૩ થી ૦૫ માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

 સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા M/Cycleના ગોલ્ડન અને સિલ્વર નંબરોની સિરીઝ GJ05TRનું ઓક્શન થશે. આ હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૦૩ થી ૦૫ માર્ચ સુધી અને હરાજી તા.૦૫ થી ૦૭ માર્ચ દરમિયાન કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરો માંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે.

આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, જેનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.

આ સમાચાર પણ વાંચો:  Surat Science Centre : વિજ્ઞાન અને રમતમાં ગૂંથાયેલું જ્ઞાનનું ભંડાર એટલે સુરત શહેરનું સાયન્સ સેન્ટર, ત્રણ વર્ષમાં ૧.૩૫ લાખ લોકોએ લીધી મુલાકાત..

અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ ઈ.ચા. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cotton Corporation of India organizes e-auction of cotton, buyers can register in this way
Agricultureઅમદાવાદદેશ

CCI Cotton E-Auction: ભારતીય કપાસ નિગમે કર્યું કપાસિયાની ઈ-હરાજીનું આયોજન, ખરીદદારો આ રીતે કરાવી શકે છે નોંધણી.

by Hiral Meria November 29, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

CCI Cotton E-Auction:  ભારતીય કપાસ નિગમ (CCI) પાસેથી કપાસિયા ખરીદવામાં રસ ધરાવતા તમામ ખરીદદારો https://cottonseeds.enivida.com અને https://cotbiz.cotcorp.org.in પર નોંધણી કરાવી શકે છે. કપાસિયાની ખરીદી માટેના નિયમો અને શરતો https://cotcorp.org.in પર ઉપલબ્ધ છે. 

નોંધણીમાં, ઈ-હરાજીનાં ( Cotton E-Auction ) બિડિંગમાં અથવા કપાસિયાની ડિલિવરી લેતી વખતે કોઈપણ મુશ્કેલીના કિસ્સામાં, ખરીદદારો અમદાવાદ ખાતે સ્થિત સાકાર-1, 10મો માળ, ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે, નહેરુ બ્રિજની સામે, આશ્રમ રોડ, અમદાવાદ શાખા કાચેરીનો સંપર્ક કરી શકે છે. વધુમાં, જો હજુ પણ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ખરીદદારો ( Cotton purchase ) WhatsApp નંબર 7718955728 પર વિગતો સાથે મેસેજ મોકલી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Hemant Soren PM Modi: હેમંત સોરેનએ ઝારખંડના CM તરીકે લીધા શપથ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
E-auction of PM Modi memorabilia extended till 31st October, 2024
દેશ

PM Modi Mementos: PM મોદીને મળેલી સ્મૃતિચિહ્નોની ઈ-ઓક્શનની સમય મર્યાદા લંબાવવામાં આવી, હવે આ તારીખ સુધી લઈ શકશો હરાજીમાં ભાગ

by Hiral Meria October 3, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

PM Modi Mementos: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે અસાધારણ ઈ-ઓક્શનનો વિસ્તાર કર્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi )  દ્વારા પ્રાપ્ત સ્મૃતિચિહ્નોના અનોખા સંગ્રહનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ હરાજી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને દર્શાવે છે. 

મૂળરૂપે 17મી સપ્ટેમ્બરથી 2જી ઑક્ટોબર, 2024 સુધી નિર્ધારિત, હરાજી હવે 31મી ઑક્ટોબર 2024 સુધી સહભાગિતા માટે ખુલ્લી રહેશે. રસ ધરાવતા વ્યક્તિઓ સત્તાવાર વેબસાઇટ: https://pmmementos.gov.in/ દ્વારા નોંધણી કરાવી શકે છે અને હરાજીમાં જોડાઈ શકે છે.

ઓફર પરની વસ્તુઓ ( Mementos ) પરંપરાગત કલા સ્વરૂપોની શ્રેણીને સમાવે છે, જેમાં જીવંત ચિત્રો, જટિલ શિલ્પો, સ્વદેશી હસ્તકલા, મનમોહક લોક અને આદિવાસી કલાકૃતિઓનું પ્રદર્શન છે. આ ખજાનાઓમાં પરંપરાગત રીતે સન્માન અને આદરના પ્રતીકો તરીકે આપવામાં આવતી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં પરંપરાગત અંગવસ્ત્રો, શાલ, હેડગોર અને ઔપચારિક તલવારોનો સમાવેશ થાય છે.

ખાદી શાલ, સિલ્વર ફિલિગ્રી, માતાની પછેડી આર્ટ, ગોંડ આર્ટ અને મધુબની આર્ટ જેવી નોંધપાત્ર વસ્તુઓ ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતી તકોમાં વધુ ઊંડાણ ઉમેરે છે. હરાજીની ( Auction ) મુખ્ય વિશેષતા એ પેરા ઓલિમ્પિક્સ, 2024ની સ્પોર્ટ્સ મેમોરેબિલીયા છે. દરેક સ્પોર્ટ્સ મેમોરેબિલિયા એથ્લેટ્સની અસાધારણ એથ્લેટિઝમ અને નિર્ધારની ઉજવણી કરે છે, જે તેમની સખત મહેનત અને સ્થિતિસ્થાપકતાના પ્રમાણપત્ર તરીકે સેવા આપે છે. આ સ્મૃતિચિહ્ન માત્ર તેમની સિદ્ધિઓનું સન્માન જ નથી કરતું પરંતુ ભાવિ પેઢીઓને પણ પ્રેરણા આપે છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Jharkhand: PM મોદીએ ઝારખંડમાં રૂ. 80,000 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ, આદિવાસી ગામો માટે શરૂ કર્યું આ અભિયાન

વર્તમાન ઈ-ઓક્શન ( E-Auction ) સફળ હરાજીની શ્રેણીમાં છઠ્ઠી આવૃત્તિને ચિહ્નિત કરે છે, જે શરૂઆતમાં જાન્યુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. અગાઉની આવૃત્તિઓની જેમ, હરાજીની આ આવૃત્તિમાંથી થતી આવક પણ નમામી ગંગે પ્રોજેક્ટમાં યોગદાન આપશે. બાદમાં કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ છે જે આપણી રાષ્ટ્રીય નદી ગંગાના સંરક્ષણ અને પુનઃસંગ્રહ અને તેના નાજુક ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે સમર્પિત છે. આ હરાજી દ્વારા જનરેટ થયેલ ભંડોળ આ યોગ્ય કારણને સમર્થન પૂરું પાડશે, અમારા પર્યાવરણને બચાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat CM Toshakhana Gifts An online portal has been launched for the sale of gifts received by CM Bhupendra Patel
રાજ્ય

Gujarat CM Toshakhana Gifts: CM ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ-સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ થયું લોન્ચ, – ડિજિટલ પેમેન્ટ આ નિધિમાં થશે જમા.

by Hiral Meria October 2, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarat CM Toshakhana Gifts:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમ્યાન મળતી ભેટ-સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા આવી ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલનું મુખ્યમંત્રીએ લોન્ચીંગ કર્યુ હતું. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ભારત અભિયાનને વેગ આપવા કરેલા આહવાનને ગુજરાતે ઈ-પોર્ટલના ( E-Portal ) આ લોંચીગથી વેગ આપ્યો છે. આ અગાઉ આવી ભેટ-સોગાદોનું વેચાણ રાજ્ય કક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જે તે જિલ્લાઓમાં જાહેર હરાજીથી કરવામાં આવતુ હતું.

હવે, મુખ્યમંત્રીને મળતી આવી ભેટ-સોગાદોનું ઈ-હરાજી ( E-Auction ) દ્વારા પારદર્શક ઓનલાઈન વેચાણ કરીને કન્યા કેળવણી નિધિ માટે યોગદાન મેળવવાના હેતુથી રાજ્ય સરકારે https://cmgujmemento.gujarat.gov.in  ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યુ છે.

દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઈ-ઓક્શનથી ઓનલાઈન ખરીદી સકશે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તેમને મળેલી ભેટ-સોગાદોને ( Toshakhana Gifts ) સરકારી તોશાખાનામાં જમા કરાવી તેનું વેચાણ કરીને તેમાંથી મળતી રકમનો કન્યા કેળવણીના ઉમદા હેતુ માટે ઉપયોગ કરવાની શરૂઆત કરાવી હતી. તેઓ આ ભેટ-સોગાદોના માલિક નહી પરંતુ ટ્રસ્ટી છે એવા ઉમદા વિચાર સાથે ભેટ-સોગાદોની જાહેર હરાજી કરીને તેમાંથી મળતી રકમ કન્યા કેળવણીમાં વાપરવાની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) પણ આગળ ધપાવી છે.

હું જાહેર સમારંભો કે વિવિધ પ્રવાસ-મુલાકાતોએ જઉં, તે દરમ્યાન મળતી ભેટ-સોગાદને સરકારી તોશાખાનામાં જમા કરવામાં આવે છે, અને તેનું વેચાણ કરીને તેમાંથી મળતા નાણાંનો ઉપયોગ કન્યા કેળવણી જેવા હેતુ માટે કરવામાં આવે છે.

આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જી એ તેમના મુખ્યમંત્રી કાળમાં આ… pic.twitter.com/FksIg7HzWR

— Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2024

આ સમાચાર પણ વાંચો :  Surat Child Labour: સુરતમાં યોજાઈ ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક, આ અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની કરી સમીક્ષા.

તોશાખાના અંતર્ગતની આવી ભેટ-સોગાદોના ઇ-ઓક્શન દ્વારા વેચાણ અંગેની કાર્યપધ્ધતિ માટે N-Code GNFC દ્વારા આ ઇ-હરાજી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. તેમાં NIFT દ્વારા ભેટ-સોગાદોની ફોટોગ્રાફી સાથે વસ્તુઓની કેટેગરી પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. આ તમામ વસ્તુઓનું અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વિસ્તૃત વર્ણન પણ આપવામાં આવ્યુ છે. 

ઈ-ઓક્શનથી ભેટ-સોગાદ ખરીદવા માટે ઇ-હરાજી પોર્ટલમાં ખરીદકર્તાએ નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ બિડ સબમીટ કરવાની રહેશે. ઊંચી કિંમતની બિડ પ્રાપ્ત કરનારે ડિઝિટલ પેમેન્ટથી કન્યા કેળવણી નિધિમાં ચૂકવણું કરવાનું રહેશે ત્યારબાદ ખરીદ કરેલી વસ્તુની ડિલિવરી તે વ્યક્તિને પોસ્ટ દ્વારા કરવામાં આવશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઈ-ઓક્શન પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, એમ.કે. દાસ તથા નાણાં વિભાગના અગ્રસચિવ શ્રી નટરાજન, શ્રીમતિ આરતી કંવર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
FCI Ahmedabad Bids invited from traderschain wholesalersmanufacturers of rice products for sale of rice
અમદાવાદ

FCI Ahmedabad : ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત

by Hiral Meria August 6, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai  

FCI Ahmedabad : ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ આગામી 7 તારીખે ઈ-ઓક્શન દ્વારા તેના વિવિધ ડેપોથી ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) OMSS (ડી) હેઠળ ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત કરે છે.

તા.07.08.2024 જેના માટે ટેન્ડરો M/s M-જંકશનના પોર્ટલ (http://www.valuejunction.in/fci) અને FCI વેબસાઈટ (http://fci.gov.in) પર અપલોડ કરવામાં આવ્યા છે ખાનગી પક્ષોને દર અઠવાડિયે, એટલે કે બુધવારે ઈ-ઓક્શન થશે, જેના માટે ટેન્ડર અગાઉના શુક્રવારે અપલોડ કરવામાં આવશે.

ચોખાની ( Rice ) અનામત ભાવ તમામ પાક વર્ષો માટે રૂ.2800/- પ્રતિ ક્વિન્ટલ (કિંમત દીઠ રૂ.73 પ્રતિ ક્વિન્ટલ ચોખાના અનામત ભાવમાં ઉમેરવામાં આવશે) તેમજ ખાનગી પક્ષોને વેચાણ માટે લાગુ પડતા પરિવહન ખર્ચ અને કર ઉમેરીને નક્કી કરવામાં આવી છે.

વેપારીઓ ( Rice Sale ) સહિત ચોખાના ખરીદદારો ઓછામાં ઓછું 1 મેં.ટન. જથ્થા માટે બિડ કરી શકે છે અને એક પ્રદેશમાં ચોખાની એક જ ઈ-ઓક્શનમાં મૂકવામાં આવેલા તમામ ડેપો માટે બિડર દીઠ મહત્તમ બિડિંગ જથ્થો 2000 મેં.ટન. પ્રતિ ઈ-ઓક્શનથી ( e-Auction ) વધુ ન હોવો જોઈએ. એક રાજ્યની GST નોંધણી ધરાવતા ચોખાના ખરીદદારો કોઈપણ રાજ્યની ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : PRL Ahmedabad : ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ) એ 12 ઓગસ્ટ 2024ના આયોજિત કર્યું ઓપન હાઉસ પ્રદર્શન.

07.08.2024ની ઈ-ઓક્શન માટે M-જંકશનના પ્લેટફોર્મ પર FCI, ગુજરાત પ્રદેશના ડેપોમાંથી 10,000 મેં.ટન (નોન-ફોર્ટિફાઇડ ચોખા – 4655 મેં.ટન. અને ફોર્ટિફાઇડ ચોખા – 5345 મેં.ટન.)નો જથ્થો ઓફર કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
CCI extended the delivery period from August 1, 2024 by so many days
વેપાર-વાણિજ્ય

Textile industry: CCI એ 1 ઓગસ્ટ, 2024 થી ડિલિવરીનો સમયગાળો આટલા દિવસ લંબાવ્યો

by Hiral Meria August 2, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Textile industry: જણાવવામાં આવે છે કે હાલમાં CCI દરરોજ બે ઈ-ઓક્શનનું ( E-Auction ) આયોજન કરે છે, જેમાં એક માત્ર ટેક્સટાઈલ મિલો માટે અને બીજી તમામ શ્રેણીના ખરીદદારો માટે છે. વધુમાં, 30 સપ્ટેમ્બર, 2024ના રોજ સમાપ્ત થતી કપાસની બાકીની સિઝન માટે કાપડ મિલો ( Textile mills ) /ખરીદદારોને તેમની કપાસની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બનાવવા માટે, CCI એ હવે 1 ઓગસ્ટ, 2024 થી ડિલિવરીનો સમયગાળો 60 દિવસ લંબાવ્યો છે. વિગતવાર નિયમો અને શરતો માટે, ખરીદદારો કૃપા કરીને CCI વેબસાઇટ: www.cotcorp.org.in પર “CCI દ્વારા કોટન ગાંસડીના વેચાણ માટેના નિયમો અને શરતો”ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો  : Ramayana set: રામાયણ ના શૂટિંગ માટે તૈયારીઓ થી શરૂ, રણબીર કપૂર ની ફિલ્મ માટે મુંબઈ માં બની રહ્યા છે અધધ આટલા સેટ

તેથી CCI ( Cotton Corporation of India ) તેના તમામ આદરણીય મિલ ખરીદદારોને વર્તમાન કપાસ સિઝન ( Cotton season ) (2023-24) માટે તેમની સ્ટોક જરૂરિયાતો વહેલી તકે પૂર્ણ કરવા અપીલ કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bardoli ARTO will conduct re-auction of selected golden and silver numbers of motor cycle vehicles, motorcars, auto rickshaws and heavy vehicles.
સુરત

E- Auction: બારડોલી ARTO દ્વારા મોટર સાયકલ વાહન, મોટરકાર, ઑટો રિક્ષાની અને ભારે વાહનોનાં પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી ઈ-ઓક્શન થશે

by Hiral Meria July 5, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

E- Auction: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( ARTO ), બારડોલી ( ARTO Bardoli ) દ્વારા મોટર સાયકલ વાહનની GJ19BL ,મોટરકારની GJ19BJ તથા ઑટો રિક્ષાની GJ19 WB અને ભારે વાહનોની GJ19Y સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ( Vehicle Number Plate )  રી ઈ-ઓક્શન થશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૫ થી ૧૭ જુલાઇ અને હરાજી તા.૧૭ થી ૧૯ જુલાઇ ૨૦૨૪ દરમિયાન કરવામાં આવશે. મોટરકાર/ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોમાં ગોલ્ડન નંબરો ( Golden Number plate ) માટે ઓછામાં ઓછી રૂ.૪૦,૦૦૦ અને સિલ્વર નંબરો માટે રૂ.૧૫,૦૦૦ જેટલી ફી રહેશે.  

              પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી 

http:/ parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાન ૫ દિવસમાં નાણાં જમા કરાવવાની રહશે.અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો મુળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે.ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારે RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે.

આ સમાચાર પણ વાંચો:  PM Narendra Modi : તેલંગાણાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

          હારજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણા દિન-૫ માં ભરપાઇ કરવા માટે SMC કે E-Mail થી જણાવવામાં આવશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, બારડોલીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક