• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - lawyer
Tag:

lawyer

Sushant Singh Rajput’s Family Lawyer Questions CBI Closure Report: “Incomplete and Inconclusive”
મનોરંજન

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત ના પરિવારના વકીલ એ CBI પર આક્ષેપ કરતા કહી આવી વાત

by Zalak Parikh October 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sushant Singh Rajput Case: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુના લગભગ પાંચ વર્ષ બાદ ફરી એકવાર આ કેસ ચર્ચામાં છે. CBI દ્વારા માર્ચ 2025માં દાખલ કરાયેલી ક્લોઝર રિપોર્ટ પર પરિવારના વકીલ એ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે રિપોર્ટ અધૂરી છે અને મહત્વના દસ્તાવેજો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

આ સમાચાર પણ વાંચો : Thamma OTT: થિયેટર બાદ હવે આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે થામા, આયુષ્માન અને રશ્મિકા ની ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લાને આવ્યું અપડેટ

CBIએ રિયા ચક્રવર્તી સહિત આરોપીઓને આપી ક્લીન ચીટ

CBIએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું હતું કે રિયા ચક્રવર્તી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી કે સુશાંતને બંધક માં રાખવામાં આવ્યા હતા કે તેમને ધમકાવવામાં આવ્યા હતા. પરંતુ વકીલ એ કહ્યું કે રિપોર્ટમાં ઘણા મુદ્દાઓ સ્પષ્ટ નથી અને ઘણા દસ્તાવેજો હજુ સુધી ઉપલબ્ધ નથી.વકીલના જણાવ્યા મુજબ, રિપોર્ટ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો વિના તેઓ વિરોધ અરજી દાખલ કરી શકતા નથી. “કાયદા મુજબ ફરિયાદી પાસે રિપોર્ટને પડકારવાનો અધિકાર છે, પણ દસ્તાવેજો વિના એ શક્ય નથી,” એમ વકીલે જણાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Radio Tarana (@radiotarana)


વકીલનું કહેવું છે કે CBIએ પોતાની રિપોર્ટમાં લખ્યું છે કે “આત્મહત્યાની શક્યતા નકારી શકાતી નથી,” જે દર્શાવે છે કે રિપોર્ટ નિષ્કર્ષ પર નથી પહોંચી. “જ્યારે એજન્સી નિશ્ચિત નથી કે આ આત્મહત્યા હતી કે હત્યા, તો પછી કેસ બંધ કેમ કરાયો?” એમ વકીલે પ્રશ્ન કર્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ananya Panday net worth
મનોરંજન

Ananya Panday: કેસરી 2 માં વકીલ નું પાત્ર ભજવી રહેલી અનન્યા પાંડે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

by Zalak Parikh April 18, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ananya Panday: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં જ તેની નવી ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ ને લઈને ખૂબ ઉત્સાહિત છે.આ ફિલ્મ માં અનન્યાના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે. કેસરી 2 માં અનન્યા વકીલ ની ભૂમિકા ભજવી રહી છે.કેસરી 2 માં સારી એવી ફી લેનાર અનન્યા કરોડો ની સંપત્તિ ની માલકીન છે. 

આ સમાચાર પણ વાંચો: Khushi kapoor and Vedang raina: શું ખરેખર વેદાંગ રૈના સાથે રિલેશન માં છે ખુશી કપૂર? અભિનેત્રી ની એક પોસ્ટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

અનન્યા પાંડેની નેટવર્થ

મીડિયા રિપોર્ટ અનુસાર, અનન્યા પાંડેની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે. તે દરેક ફિલ્મ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને દર મહિને 60 લાખ રૂપિયા કમાય છે.ફિલ્મો ઉપરાંત, અનન્યા જાહેરાતો અને સોશિયલ મીડિયામાંથી પણ મોટી રકમ વસૂલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 🌙 (@ananyapanday)


અનન્યાએ 2019માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે ‘પતિ, પત્ની ઔર વો’, ‘ખાલી પીલી’, ‘ગહેરાઇયાં’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
disha salian case lawyer demands full probe to cbi investigation
મનોરંજન

Disha Salian Case: દિશા સાલિયાન કેસ માં આવ્યો નવો વળાંક, સુશાંત ની પીએ ના વકીલ એ નવા સવાલ ઉઠાવતા કરી આવી માંગ

by Zalak Parikh March 26, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Disha Salian Case: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. દિશાના પિતા સતીશ સાલિયાને આ મામલે નવી રજૂઆત કરી છે, જેમાં દિશાની મૃત્યુના તમામ પાસાઓની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો: TMKOC Dilip joshi: તારક મહેતા માંથી જેઠાલાલ ના આ લોકપ્રિય ડાયલોગ પર લાગ્યો પ્રતિબંધ, દિલીપ જોશી એ જણાવ્યું તે પાછળ નું કારણ

દિશા સાલિયાન કેસમાં નવો દાવો 

દિશા સાલિયાના પિતાના વકીલ એ દાવો કર્યો છે કે 2020 માં થયેલી પાર્ટી દરમિયાન દિશા, સુશાંત સિંહ રાજપૂત અને આદિત્ય ઠાકરે હાજર હતા. તાજેતરની મીટિંગમાં, તેમણે દિશાની મૃત્યુ સાથે સંકળાયેલી રહસ્યમય ઘટનાઓ અને  વણ ઉકેલાયેલા પ્રશ્નોને ઊંડાણપૂર્વક તપાસવાની માંગ કરી છે.દિશાના પિતાએ બીજો દાવો કર્યો કે 8 જૂન 2020ના રોજ દિશાના મૃત્યુ પાછળ કોઈ ગૂઢ સત્ય છુપાયેલું હોઈ શકે છે. તે સમયે પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના ગણવામાં આવી હતી.

#WATCH | Mumbai, Maharashtra: On Disha Salian death case, Disha Salian’s father’s lawyer, Advocate Nilesh C Ojha, says, “…We have said (in the new complaint) that there should be an investigation on all these issues as well, whether Sushant Singh Rajput, Disha Salian, Paramveer… pic.twitter.com/epL1F7UAc3

— ANI (@ANI) March 25, 2025


દિશા ના વકીલ દ્વારા નવી ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવે.તપાસમાં એ જાણવા મળશે કે શું સુશાંત સિંહ રાજપૂત, દિશા સલિયન, પરમબીર સિંહ અને આદિત્ય ઠાકરે તે સમયે પાર્ટી દરમિયાન ત્યાં હાજર હતા?દિશા તે જગ્યાએ પહોંચી કે નહીં અને તેની સાથે શું થયું તે સ્પષ્ટ થવું જોઈએ.આ બધા પ્રશ્નોના જવાબો જાહેર થવા જ જોઈએ.રાજ્ય સરકારને અમારી અરજી સામે કોઈ વાંધો નથી.રાજ્યએ કહ્યું છે કે જો કોર્ટ સીબીઆઈ તપાસનો આદેશ આપે છે, તો તેને કોઈ વાંધો નહીં હોય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chandrashekhar Agashe Chandrashekhar Agashe, born on 14 February 1888, was an Indian industrialist and lawyer.
ઇતિહાસ

Chandrashekhar Agashe: 14 ફેબ્રુઆરી 1888 ના જન્મેલા ચંદ્રશેખર આગાશે એક ભારતીય ઉદ્યોગપતિ અને વકીલ હતા

by khushali ladva February 12, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Chandrashekhar Agashe: 1888 માં આ દિવસે જન્મેલા ચંદ્રશેખર આગાશે એક ભારતીય ઉદ્યોગપતિ અને વકીલ હતા, જેમને બૃહણ મહારાષ્ટ્ર સુગર સિન્ડિકેટ લિમિટેડના સ્થાપક તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે 1934 માં કંપનીની સ્થાપનાથી ૧૯૫૬ માં તેમના મૃત્યુ સુધી કંપનીના મેનેજિંગ એજન્ટ તરીકે સેવા આપી હતી. તેમણે 1934 થી 1948 સુધી ભોર રાજ્ય પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી હતી, અગાઉ ૧૯૩૩ થી ૧૯૩૪ સુધી કાઉન્સિલના ઉપપ્રમુખ , 1932 થી 1933 સુધી તેના સચિવ અને 1920 થી 1932 સુધી ભારતીય રજવાડાના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.

આ સમાચાર પણ વાંચો:  Madhubala: આજે છે અભિનેત્રી ‘મધુબાલા’ની બર્થ એનિવર્સરી; જે જીવનભર પ્રેમ માટે તડપતી રહી, દરેક વખતે મળ્યો દગો..

February 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
nayanthara vignesh lawyer reacts to dhanush legal notice
મનોરંજન

Nayanthara and Dhanush: ધનુષ ના લીગલ એક્શન પર નયનતારા ના વકીલ નો પલટવાર, કાનૂની નોટિસ નો આપ્યો આવો જવાબ

by Zalak Parikh November 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Nayanthara and Dhanush: ધનુષ અને નયનતારા આ દિવસો માં ચર્ચામાં છે સાઉથ  ધનુષ અને નયનતારા વચ્ચે વિવાદ છેડાઈ ગયો છે.ધનુષે નયનતારા અને તેના પતિને લીગલ નોટિસ મોકલાવતા એવો આરોપ લગાવ્યો છે કે નયનતારા અને તેના પતિ વિગ્નેશ શિવને તેની ફિલ્મ નનુમ રાઉડી ધનના પડદા પાછળ તેની પરવાનગી વગર ડોક્યુમેન્ટરીમાં ઉપયોગ કર્યો છે. હવે નયનતારા અને વિગ્નેશના વકીલે લીગલ નોટિસ પર પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: રૂપાલી ગાંગુલી ના 50 કરોડ ના માનહાની કેસ પર સાવકી દીકરી ઈશા વર્મા એ તોડ્યું મૌન, અનુપમા વિશે કહી આ વાત

નયનતારા ના વકીલે આપ્યો જવાબ    

નયનતારા ના વકીલે જણાવ્યું કે,,”અમે જવાબ આપ્યો છે કે કોઈ ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી કારણ કે ડોક્યુમેન્ટરીમાં વપરાયેલ પડદા પાછળના ફૂટેજ ફિલ્મના નથી. તે ક્લિપ્સ તેની અંગત પુસ્તકાલયમાંથી છે. તેથી, કોઈ ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.”

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla South (@pinkvillasouth)


નયનથારા: બિયોન્ડ ધ ફેરીટેલ 18 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ડોક્યુમેન્ટરી નયનતારા ના અંગત જીવન અને તેની કારકિર્દીમાં તેના સંઘર્ષ વિશે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Born on 12 October 1961, Sheela Murthy is a lawyer, entrepreneur and philanthropist.
ઇતિહાસ

Sheela Murthy : 12 ઓક્ટોબર 1961 ના જન્મેલા, શીલા મૂર્તિ એક વકીલ, ઉદ્યોગસાહસિક અને પરોપકારી છે

by Hiral Meria October 7, 2024
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Sheela Murthy : 1961 માં આ દિવસે જન્મેલા, શીલા મૂર્તિ એક વકીલ ( lawyer ) , ઉદ્યોગસાહસિક અને પરોપકારી ( philanthropist ) છે , જે ઓવિંગ્સ મિલ્સ, મેરીલેન્ડ સ્થિત મૂર્તિ લો ફર્મના સ્થાપક અને પ્રમુખ તરીકે જાણીતા છે. જેને વિશ્વની અગ્રણી યુએસ ઇમિગ્રેશન લો ફર્મ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

આ  પણ વાંચો:   Jayaprakash Narayan: 11 ઓક્ટોબર 1902 ના જન્મેલા, જયપ્રકાશ નારાયણ ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, સિદ્ધાંતવાદી, સમાજવાદી અને રાજકીય નેતા હતા

October 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dhruv Rathee Video Vasai's lawyer booked for sharing video of Dhruv Rathi criticizing PM Modi on WhatsApp group
મુંબઈMain PostTop Postરાજકારણલોકસભા ચૂંટણી 2024

Dhruv Rathee Video: વોટ્સએપ ગ્રૂપ પર પીએમ મોદીની ટીકા કરતો ધ્રુવ રાઠીનો વિડિયો શેર કરવા બદલ વસઈના વકીલ સામે ગુનો નોંધાયો..

by Bipin Mewada May 30, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai 

Dhruv Rathee Video: મહારાષ્ટ્રમાં મીરા ભાયંદર વસઈ વિરાર ( MBVV ) પોલીસે ગયા અઠવાડિયે રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) ટીકા કરતો ધ્રુવ રાઠી દ્વારા બનાવેલ યુટ્યુબ વિડિયો વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા બદલ વકીલ આદેશ બન્સોડે સામે કેસ નોંધ્યો હતો. 

20 મેના રોજ, વકીલ આદેશ બનસોડેએ ( Adesh Bansode ) ધ્રુવ રાઠીના ‘માઈન્ડ ઑફ અ ડિક્ટેટર’ નામના વીડિયોની લિંક વસઈ બાર એસોસિએશનના વોટ્સએપ ગ્રુપ પર શેર કરી હતી. વિડીયો શેર કરવા સાથે તેમાં એક મેસેજ પણ લખવામાં આવેલો, જેમાં લખ્યું હતું કે “મહેરબાની કરીને વોટિંગ કરતા પહેલા વિડીયો જુઓ”. વકીલ આદેશ બનસોડે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના મહારાષ્ટ્ર સેક્રેટરી પણ છે. આ વિ઼ડીયો શેર કર્યા બાદ,  જ્યારે અન્ય વકીલે બંસોડ દ્વારા શેર કરાયેલા વાંધાજનક વિડિયો અંગે પોલીસને ફરિયાદ લખી હતી, ત્યારે પોલીસે સુઓ મોટુ સંજ્ઞાન લીધું અને 21 મેના રોજ વકીલ આદેશ બનસોડે સામે એફઆઈઆર નોંધી હતી.

Dhruv Rathee Video: શેર કરવામાં આવેલ વીડિયો અને તેનો સંદેશ લોકસભા ચૂંટણીના ઉમેદવારો વિશે ખોટા નિવેદનો અને ભ્રાંતિ ફેલાવે છે …

MBVV પોલીસ ( MBVV Police ) કમિશનરે 18 મે અને 20 મે વચ્ચે તેમના કમિશનરેટ માટે સામાન્ય ચૂંટણીની ( Lok Sabha Elections ) કાર્યવાહી સુચારુ આચરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધિત આદેશો જારી કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Ministry of Mines: ખાણ મંત્રાલયે બેંગલુરુમાં ગ્રેનાઈટ અને માર્બલ માઈનિંગ પર વર્કશોપનું આયોજન કર્યું

FIR મુજબ, આરોપીઓ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો અને તેનો સંદેશ લોકસભા ચૂંટણીના ઉમેદવારો વિશે ખોટા નિવેદનો અને ભ્રાંતિ ફેલાવે છે અને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, આમ આ પોલીસ કમિશનરના પ્રતિબંધિત આદેશનું ઉલ્લંઘન કરે છે. તેથી વકીલ ( Lawyer )  સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ધ્રુવ રાઠી એક યુટ્યુબર, વ્લોગર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ છે. તે સામાજિક, રાજકીય અને પર્યાવરણીય મુદ્દાઓ પરના તેના YouTube વીડિયો ( YouTube video ) માટે જાણીતો છે. રાઠીનો જન્મ હરિયાણામાં હિન્દુ જાટ પરિવારમાં થયો હતો. જર્મનીમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પહેલા તેણે પ્રાથમિક શિક્ષણ હરિયાણામાં મેળવ્યું હતું.

 

May 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ritesh Deshmukh (18)_11zon
ઇતિહાસ

Sri Srinivasan: 23 ફેબ્રુઆરી 1967ના રોજ જન્મેલા, પદ્મનાભન શ્રીકાંત “શ્રી” શ્રીનિવાસન ભારતીય મૂળના અમેરિકન વકીલ અને ન્યાયશાસ્ત્રી છે.

by NewsContinuous Bureau February 22, 2024
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai  

Sri Srinivasan: 23 ફેબ્રુઆરી 1967ના રોજ જન્મેલા, પદ્મનાભન શ્રીકાંત “શ્રી” શ્રીનિવાસન ભારતીય મૂળના અમેરિકન વકીલ અને ન્યાયશાસ્ત્રી છે જેઓ કોલંબિયા સર્કિટ ડિસ્ટ્રિક્ટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપે છે.

 

 

 

February 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Supreme Court Keep your voice down for a minute or else now... CJI Chandrachud got angry during the court proceedings and said- This has never happened in 23 years.
દેશMain PostTop Post

Supreme Court: એક મિનિટ માટે તમારો અવાજ નીચો કરો, નહીં તો ચાલતી પકડ.. કોર્ટની કાર્યવાહી દરમિયાન CJI ચંદ્રચુડ ગુસ્સે થયા જે 23 વર્ષમાં નથી થયું તે હવે થયું. 

by Hiral Meria January 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી ( Case hearing ) દરમિયાન એક વકીલે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ( CJI ) DY ચંદ્રચુડ ( DY Chandrachud ) સામે કોર્ટની અરજી પર ઉગ્ર દલીલો કરી હતી. જોકે, જોરદાર દલીલબાજી બાદ CJI ચંદ્રચૂડેએ વકીલને તેની જ ભાષામાં ફટકાર લગાવી હતી અને કોર્ટને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો મામલે કડક ચેતવણી આપી છે. 

બુધવારે (3 જાન્યુઆરી) એક કેસની સુનાવણી દરમિયાન વકીલ ખૂબ જ ઉંચા અવાજે ( loud voice ) દલીલો કરી રહ્યો હતો અને ધમકીભર્યા સ્વરનો ઉપયોગ કરી રહ્યો હતો. આ પછી જસ્ટિસ ચંદ્રચુડ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે તુરંત વકીલને ( lawyer ) સન્માનજનક અને યોગ્ય વ્યવહાર કરવા ટોક્યો હતો. તે ઉપરાંત વકીલે જોર-શોરથી સીજેઆઈ સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું, ત્યારે સીજેઆઈએ કહ્યું કે, ‘એક સેકન્ડ, પહેલા તમારો અવાજ ધીમો કરો. તમે ભારતની સર્વોચ્ચ અદાલતની પ્રથમ કોર્ટમાં દલીલ ( Supreme Court Hearing ) કરી રહ્યા છો, તમારો અવાજ ધીમો કરો, નહીં તો તમને અદાલતમાંથી બહાર કાઢી મુકીશું.’. તમને લાગે છે કે તમે તમારો અવાજ ઉઠાવીને અમને ડરાવી શકો છો.”

 ચૂપ, એકદમ ચૂપ… અત્યારે આ કોર્ટ છોડો. તમે અમને ડરાવી શકતા નથી: CJI…

સીજેઆઈએ વકીલની સામાન્ય કામગીરી પર પણ સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, ‘તમે કોર્ટની કાર્યપ્રણાલી માટે સામાન્ય રીતે ક્યાં જાવ છો ? શું તમે દર વખતે આ રીતે ન્યાયાધીશો ( Judges ) પર ચીસો પાડો છો ?’ દેશના મુખ્ય ન્યાયાધીશે કોર્ટરૂમમાં મર્યાદા જાળવવાના મહત્વ પર ભારપૂર્વક કહ્યું હતું કે, ‘મહેરબાની કરીને તમે ધીમેથી બોલો. તમે એવું સમજી રહ્યા છો કે, તમે ઊંચા અવાજથી અમને ડરાવી શકો છો, તો તમે ખોટા છો. આવું 23 વર્ષમાં ક્યારે બન્યું નથી અને આવું મારી કારકિર્દીના છેલ્લા વર્ષે પણ નહીં બને.’

આ સમાચાર પણ વાંચો : Navi Mumbai : નવી મુંબઈની કેમિકલ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા.. જુઓ વિડીયો

ત્યારબાદ સીજેઆઈ ચંદ્રચૂડ ગુસ્સે થઈ બોલ્યા, ‘ચૂપ, એકદમ ચૂપ… અત્યારે આ કોર્ટ છોડો. તમે અમને ડરાવી શકતા નથી.’ તેમણે કડક ચેતવણી આપ્યા બાદ વકીલે તુરંત માફી માગી હતી અને વધુ નમ્રતા સાથે પોતાની દલીલો રજુ કરવાનું શરૂ કર્યું હતું. આ પહેલી વખત નથી જ્યારે કોઈ વકીલએ આવુ કર્યું હોય, અગાઉ પણ કથિત રીતે એક વરિષ્ઠ વકીલે ઉગ્ર દલીલો કરતા સીજેઆઈ તેમના પર ગુસ્સે થયા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટના પહેલીવાર નથી, જ્યારે જસ્ટિસ ચંદ્રચુડે કોર્ટ રૂમની મર્યાદા ભંગ કરવા બદલ વકીલોને ઠપકો આપ્યો હોય. અન્ય એક પ્રસંગે, મુખ્ય ન્યાયાધીશે વકીલ તેમના કોર્ટરૂમમાં મોબાઇલ ફોન પર વાત કરવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ ચંદ્રચુડે પૂછ્યું હતું કે શું આ બજાર છે કે તમે ફોન પર વાત કરો છો. ત્યારબાદ CJIએ તેમનો મોબાઈલ જપ્ત કર્યો હતો.

January 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yash Pal (9)_11zon
ઇતિહાસ

C. Rajagopalachari: 1878માં 9 ડિસેમ્બરના રોજ જન્મેલા ચક્રવર્તી રાજગોપાલાચારી, જેઓ રાજાજી અથવા સી.આર. તરીકે જાણીતા છે, તેઓ ભારતીય રાજકારણી, લેખક, વકીલ અને સ્વતંત્રતા કાર્યકર્તા હતા.

by NewsContinuous Bureau December 8, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

C. Rajagopalachari: 1878માં 9 ડિસેમ્બરના રોજ જન્મેલા ચક્રવર્તી રાજગોપાલાચારી, જેઓ રાજાજી અથવા સી.આર. તરીકે જાણીતા છે, જેઓ મૂથરિગ્નાર રાજાજી તરીકે પણ જાણીતા છે, તેઓ ભારતીય રાજકારણી, લેખક, વકીલ અને સ્વતંત્રતા કાર્યકર્તા હતા. રાજગોપાલાચારી ભારતના છેલ્લા ગવર્નર-જનરલ હતા, કારણ કે ભારત 1950માં પ્રજાસત્તાક બન્યું હતું. તેઓ પ્રથમ ભારતીય મૂળના ગવર્નર-જનરલ પણ હતા, કારણ કે આ પદના અગાઉના તમામ ધારકો બ્રિટિશ નાગરિકો હતા. રાજગોપાલાચારીએ સ્વતંત્ર પાર્ટીની સ્થાપના કરી હતી અને તેઓ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નના પ્રથમ પ્રાપ્તકર્તાઓમાંના એક હતા.

December 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક