• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - new party
Tag:

new party

AAP Delhi Councillors Resign Delhi AAP 13 councillors resign from Party Announce To Form New Party
દેશ

 AAP Delhi Councillors Resign : દિલ્હીમાં AAPને મોટો ફટકો, આટલા  મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આપી દીધું રાજીનામું; નવી પાર્ટી બનાવવાની જાહેરાત

by kalpana Verat May 17, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 AAP Delhi Councillors Resign :દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં, ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ પછી શાનદાર વાપસી કરી અને આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારે દિલ્હીમાં સત્તા ગુમાવી દીધી. આવી સ્થિતિમાં, ફરી એકવાર આમ આદમી પાર્ટીને 440 વોલ્ટનો આંચકો લાગ્યો છે. અહેવાલ છે કે  પાર્ટીના 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે.

दिल्ली : AAP के 13 पार्षदों ने दिया इस्तीफा 🚨

🏛️ बागी गुट ने बनाई इंद्रप्रस्थ विकास पार्टी
📄 MCD में अलग पार्टी के रूप में पेश हुए बागी पार्षद
👤 मुकेश गोयल बने इंद्रप्रस्थ विकास पार्टी के अध्यक्ष#Delhi #aapdelhi #delhipolitics pic.twitter.com/Cj9DjCCDRX

— Control India (@ControlIndia12) May 17, 2025

 AAP Delhi Councillors Resign :15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું

આ તમામ 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે અને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. રાજીનામાની જાહેરાત કરતી વખતે, કાઉન્સિલરોએ આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર મ્યુનિસિપલ કોર્પોરેશનને યોગ્ય રીતે ચલાવવામાં સક્ષમ ન હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જનતાને આપેલા વચનો પૂરા ન કરી શકવાને કારણે અમે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યા છીએ.

 AAP Delhi Councillors Resign :નવી પાર્ટીનું નામ શું હોવું જોઈએ?

જણાવી દઈએ કે નવી પાર્ટીની જાહેરાત કરતી વખતે કાઉન્સિલરોએ કહ્યું હતું કે તેમની પાર્ટીનું નામ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી હશે. એટલું જ નહીં, આ લોકોએ પાર્ટીના વડાનું નામ પણ જાહેર કર્યું. નવી પાર્ટીના વડાના નામની જાહેરાત કરતા તેમણે કહ્યું કે મુકેશ ગોયલને પાર્ટીના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  INDIA Alliance : ઇન્ડિયા ગઠબંધનમાં દરાર?! પહેલા શશિ થરૂર, હવે ચિદમ્બરમ… કહ્યું ગઠબંધનનું નું કોઈ ભવિષ્ય નથી..

AAP માંથી રાજીનામું આપનારા આ 15 કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે અમે બધા મ્યુનિસિપલ કાઉન્સિલરો 2022 માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા, પરંતુ 2022 માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં આવ્યા છતાં, પાર્ટીનું ટોચનું નેતૃત્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને સરળતાથી ચલાવવામાં અસમર્થ રહ્યું. ટોચના નેતૃત્વ અને મ્યુનિસિપલ કાઉન્સિલરો વચ્ચે લગભગ કોઈ સંકલન નહોતું જેના કારણે પક્ષ વિરોધમાં આવી ગયો. જનતાને આપેલા વચનો પૂરા ન કરી શકવાને કારણે, અમે બધા કાઉન્સિલરો પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યા છીએ.

 AAP Delhi Councillors Resign : નવી પાર્ટી બનાવવાની જાહેરાત

કાઉન્સિલરોનું  કહેવું છે કે તેઓ આજે પોતાનો પક્ષ બનાવી રહ્યા છે, જેનું નામ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી હશે. અમે બધા મુકેશ ગોયલને અમારી પાર્ટીના નેતા તરીકે સ્વીકારીએ છીએ. આ કાઉન્સિલરોએ વધુમાં જણાવ્યું હતું કે આજે હેમવંદ ગોયલની અધ્યક્ષતામાં 13 મ્યુનિસિપલ કાઉન્સિલરો દ્વારા મુકેશ ગોયલને ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. 

જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા 13 કાઉન્સિલરોમાં મુકેશ ગોયલ, હિમાની જૈન, દેવેન્દ્ર કુમાર, રાજેશ કુમાર લાડી, સુમન અનિલ રાણા અને દિનેશ ભારદ્વાજનો સમાવેશ થાય છે.

May 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tamil actor Vijay unveils new party flag with vagaai flower as motif, anthem released in music video
મનોરંજન

TVK Flag Launch: સાઉથ એક્ટર થલાપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રી, પાર્ટીનો ફ્લેગ અને એન્થમ લોન્ચ કર્યું; જુઓ વિડીયો 

by kalpana Verat August 22, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

TVK Flag Launch:

  • દક્ષિણના સુપરસ્ટાર અને લાખો દર્શકોને કમાન્ડ કરનાર વિજય થલાપથી હવે સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા છે. 

  • આજે સાઉથ એક્ટર થલાપતિ વિજયે ચેન્નાઇમાં પોતાની પાર્ટી તમિઝગા વેત્રી કડગમ (TVK)ના ઝંડા અને ચૂંટણી ચિન્હનું અનાવરણ કર્યું છે. 

  • તેમની પાર્ટીનું નામ ‘તમિઝાગા વેત્રી કસાગમ’ છે. તેનો અર્થ ‘તમિલનાડુ વિક્ટરી પાર્ટી’ થાય છે.

  • મીડિયા રિપોર્ટ અનુસાર, વિજયની પાર્ટી 2026માં વિધાનસભા ચૂંટણી લડશે.

  • આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેતા દક્ષિણમાં રાજકીય નેતા બન્યો હોય. તે દક્ષિણમાં એક પરંપરા છે. અન્ય કલાકારોની જેમ, વિજય થલાપથીએ રાજકીય વળાંક લીધો. 

#WATCH | Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party’s flag at the party office in Chennai.

(Source: ANI/TVK) pic.twitter.com/YaBOYnBG6j

— ANI (@ANI) August 22, 2024

આ સમાચાર પણ વાંચોઃ  Kolkata rape-murder case:  તપાસ એજન્સી CBIએ સ્ટેટ્સ રિપોર્ટ સોંપ્યો,  કોલકાતા પોલીસની બેદરકારીનો કર્યો ઉલ્લેખ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

August 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sachin Pilot likely to announce new party on June 11
રાજ્ય

11 જૂને નિર્ણાયક દિવસ! શું હશે સચિન પાયલટની નવી પાર્ટીનું નામ? બે નામ સામે આવ્યા

by kalpana Verat June 6, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. પાર્ટીના મજબૂત નેતા સચિન પાયલટ કોંગ્રેસ છોડીને નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સચિન પાયલટ 11 જૂને પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. આ સાથે તેઓ તેમના આંદોલનને આગળ વધારવાની પણ જાહેરાત કરશે.

રાજસ્થાનમાં બે પાર્ટી રજિસ્ટર્ડ, એકના નામની જાહેરાત કરી શકે છે પાયલટ

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં બે પક્ષો નોંધાયા છે. આમાંથી એક પક્ષનું નામ પ્રોગ્રેસિવ કોંગ્રેસ અને બીજી પાર્ટીનું નામ રાજ જન સંઘર્ષ પાર્ટી છે. સચિન પાયલટ આ બેમાંથી કોઈ એક નામની જાહેરાત કરી શકે છે.

નવી પાર્ટીના નામનો રથ પણ તૈયાર, પાયલટ સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરશે

પાયલટ તેમની મોટી જાહેરાત પહેલા મંદિરોના દર્શન કરી રહ્યા છે. આંદોલનને આગળ લઈ જવા માટે નવા પક્ષના નામનો રથ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ આ રથ સાથે સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરશે. આ રથયાત્રાનો રોડ મેપ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. સચિન પાયલટનો પ્રવાસ મારવાડથી શરૂ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: અનોખી મહિલા બેંક, જ્યાં લોનના નામે પૈસાને બદલે મળે છે અનાજ

પોતાની જ સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે પાયલટ

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સચિન પાયલટે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક સામે જન સંઘર્ષ પદ યાત્રા પણ કાઢી હતી. તેઓ સતત ભ્રષ્ટાચારના આરોપમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ઘેરી રહ્યા છે. પરંતુ ચૂંટણીના વર્ષમાં કેન્દ્રીય નેતૃત્વ અશોક ગેહલોતને હટાવીને કોઈ જોખમ લેવા માગતું નથી. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ અહીં ફરી પોતાની સરકાર બનાવવાની આશા રાખી રહી છે.

June 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોંગ્રેસના પંજામાંથી આઝાદ થયેલા ગુલામ નબી આઝાદે નવા રાજકીય પક્ષની કરી સ્થાપના- રાખ્યું આ નામ

by Dr. Mayur Parikh September 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર ના(Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને કદ્દાવર નેતા(Former Chief Minister and Kadawar leader) ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) આજે પોતાની નવી પાર્ટીના નામની(Name of the new party) જાહેરાત કરી દીધી છે. 

તેમણે પોતાની નવી પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી(Democratic Azad Party)’ રાખ્યું છે.

આ તકે તેમણે કહ્યું કે હું મારી પાર્ટીની જાહેરાત(Announcement) પહેલા કરવાનો હતો પરંતુ નવરાત્રિના(Navratri) શુભ અવસર પર હું આ પાર્ટીની શરૂઆત કરી રહ્યો છું. 

તેમણે કહ્યું કે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી છે. પાર્ટીનો પોતાનો વિચાર હશે કોઈથી પ્રભાવિત થશે નહીં.

 ઉલ્લેખનીય છે કે   આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી(Congress) રાજીનામુ(resignation)આપી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો : આતુરતાનો અંત- આગામી મહિનાની આ તારીખે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ- વડાપ્રધાન મોદી કરશે લોન્ચ

September 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત- આગામી આટલા દિવસમાં નવી પાર્ટીની કરશે જાહેરાત- આર્ટિકલ 370ને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું 

by Dr. Mayur Parikh September 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે એક મોટું એલાન કર્યું છે.

તેમણે જમ્મુ-કાશ્મીરમાં એક જનસભા દરમિયાન કહ્યું કે, તેઓ 10 દિવસની અંદર પોતાની નવી પાર્ટીનું એલાન કરશે. 

દરમિયાન તેમણે કહ્યું કે આર્ટિકલ 370ને હું, શરદ પવાર કે મમતા બેનર્જી કોઈ પાછુ લઈ શકીએ નહીં.

નવી રાજકીય પાર્ટીનો એજન્ડા અંગે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો છે અને સ્થાનિક લોકોની નોકરી અને જમીનના અધિકારોનું રક્ષણ કરવાના કામ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : હવે NCPમાં નારાજગી- ચાલુ બેઠકમાંથી આ અગ્રણી નેતાએ અચાનક ઉઠીને ચાલતી પકડી- ચર્ચાનું બજાર ગરમ 

September 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Oil Painting of Balasaheb Thakrey to be unveiled in Maharashtra but Shiv Sena word removed.
રાજ્ય

મહારાષ્ટ્રમાં હવે બે-બે શિવસેના- એકનાથ શિંદે જૂથે બનાવી નવી પાર્ટી- રાખ્યું આ નામ

by Dr. Mayur Parikh June 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ની ઠાકરે સરકાર(Thackeray Govt) સામે બંડ પોકારીને અલગ થયેલા નારાજ નેતા એકનાથ શિંદે(Eknath Shinde)  ઉપરાઉપરી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ને ઝટકા આપી રહ્યા છે, ત્યારે હવે વધુ એક ઝટકો આપ્યો છે. 

ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને પહેલા સુરત(Surat) અને તે બાદ ગુવાહાટી(Guwahati) જતાં રહેલા નારાજ નેતા એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યો(MLAs)એ હવે શિવસેના તોડીને પોતાની અલગ પાર્ટી(New Party)નું એલાન કરી નાંખ્યું છે. આ નવી પાર્ટીનું નામ બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ના નામ પરથી જ રાખવામાં આવ્યું છે, નવી પાર્ટીનું નામ હશે 'શિવસેના બાળાસાહેબ(Shivsena). આ જાણકારી ભૂતપૂર્વ રાજ્યમંત્રી ગૃહ અને બાગી ધારાસભ્ય(MLA) દીપક કેસરકરે(Deepak Kesarkar) મીડિયા સાથેની વાતચીતમાં આપી છે. 

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર -થાણે બાદ મુંબઈમાં પણ ધારા 144 લાગુ-આ તારીખ સુધી આદેશ અમલમાં રહેશે

જોકે હવે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની શિવસેના આની સામે શું કોઈ કાયદાકીય કાર્યવાહી(Legal proceedings) કરે છે કે નહીં તે જોવાનું રહેશે. 

June 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પંજાબના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ: કૉંગ્રેસમાંથી રાજીનામું આપવાની સાથે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી, રાખ્યું આ નામ

by Dr. Mayur Parikh November 2, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

મંગળવાર. 

પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આજે કોંગ્રેસમાંથી ઔપચારિક રીતે રાજીનામું આપી દીધું છે. 

આ સાથે કેપ્ટન અમરિંદર સિંહે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. 

કેપ્ટન અમરિંદરે 'પંજાબ લોક કોંગ્રેસ' નામથી પોતાની નવી પાર્ટી બનાવી છે. 

કેપ્ટન અમરિંદર સિંહે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. 

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટને પહેલા જ કહી દીધું હતું કે તેઓ કોંગ્રેસ છોડી દેશે.

ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની સાથે મતભેદ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનાર કેપ્ટન અમરિંદર સિંહે પાછલા મહિને પોતાના નવા દાંવ પરથી સસ્પેન્સ હટાવતા કહ્યુ હતુ કે તે જલદી નવી પાર્ટી બનાવશે.  

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે આ અભિનેતાએ આપી પ્રતિક્રિયા, પોતાનાં બાળકોને નશાની કોઈ ખરાબ લત ન હોવાનો ગર્વ; જાણો વિગતે
 

November 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પંજાબમાં રાજકીય ભૂકંપના એંધાણ, અમરિન્દર સિંઘે આખરે પત્તાં ખોલ્યા, કરી આ મોટી જાહેરાત… 

by Dr. Mayur Parikh October 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

બુધવાર

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં એક બાદ એક રાજકીય ભૂકંપ આવી રહ્યા છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. 

તેમણે કહ્યું કે, હું નવી પાર્ટી બનાવી રહ્યો છું. ચૂંટણી પંચ તરફથી નામ અને ચિહ્નની મંજૂરી મળ્યા બાદ હું તેની જાહેરાત કરીશ. 

જોકે તેમણે કહ્યું કે, અત્યારે પાર્ટીનું નામ નહીં કહી શકાય કારણ કે, હાલ મને પણ નથી ખબર.

ઉલ્લેખનીય છે કે અમરિન્દર સિંઘે હાલમાંઆ જ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. 

કોંગ્રેસ પાર્ટીએ અમરિન્દર સિંઘને હટાવીને ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં અમરિન્દર સિંઘ હવે કોંગ્રેસને જોરદાર નુકસાન પહોંચાડશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. 

મહાભારતના સમયનો ચારધામ યાત્રાનો રૂટ રીસ્ટોર કરવામાં આવશે, ઉત્તરાખંડ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના વિશે જાણો

October 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક