બોલિવૂડ ફિલ્મ સ્ટાર આમિર ખાનની પ્રિય પુત્રી ઇરા ખાને તાજેતરમાં જ તેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ઇરા ખાન પોતાની સગાઈ માં ખુબ એન્જોય કરતી જોવા મળી હતી. આ તસવીરો શેર કરતી વખતે ઇરા ખાને કહ્યું કે તે તેના જીવનમાં આનાથી વધુ સુંદર ક્યારેય નથી દેખાઈ.
ઇરા એ તેની સગાઈ માટે ડીપ નેક રેડ કલરનો બ્રાઈડલ ગાઉન પસંદ કર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ઇરા તેની સગાઈ માં ડાન્સ કરતી પણ જોવા મળી હતી.
આ તસવીરોમાં ઇરા ખાન તેના સૌથી નાના ભાઈ આઝાદ સાથે જોવા મળી હતી.
ઇરા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.