Black Section Separator

એક્ટ્રેસ આભા પૉલ તેના અભિનયની સાથે-સાથે તેની બૉલ્ડનેસને લઈને પણ ચર્ચામાં રહે છે.

Black Section Separator

આભા પોલ તેના હોટ અને બેબાક અંદાજ માટે જાણીતી છે.

Black Section Separator

તસ્વીરોમાં આભા પૉલે પોતાની કામણગારી કાયા અને મદમસ્ત રૂપથી ચાહકોને ઘેલા કરી દીધા છે.

Black Section Separator

સોશિયલ મીડિયા પર પણ આભા પોતાની એકથી એક ચડિયાતી બોલ્ડ તસ્વીરોની અપલોડ કરતી રહે છે.

Black Section Separator

આભા અનેક વખતે પોતાનું બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. બૉલ્ડનેસના મામલે એક્ટ્રેસ બિંદાસ છે.

Black Section Separator

આભા પોલ ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગંદી બાતથી ચર્ચામાં આવી હતી.

Black Section Separator

આભાએ કામસૂત્રમાં પણ કામ કર્યુ છે. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાઈ હતી.

Black Section Separator

અભિનેત્રીએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

Black Section Separator

આભા પોલ તેના હોટ અને બેબાક અંદાજ માટે જાણીતી છે.

Black Section Separator

તસ્વીરોમાં આભા પૉલે પોતાની કામણગારી કાયા અને મદમસ્ત રૂપથી ચાહકોને ઘેલા કરી દીધા છે.

Black Section Separator