દિલીપ જોશી શો માં જેઠાલાલ ની ભૂમિકા ભજવી રહ્યા છે. જે ગડા ઇલેક્ટ્રોનિક ના માલિક છે.
ચંપક ચાચા ની ભૂમિકા માં જોવા મળતા અમિત ભટ્ટ શરૂઆત થી શો નો હિસ્સો રહ્યા છે.
સિરિયલ માં બબીતા જી નો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા પણ શરૂઆત થી શો સાથે જોડાયેલી છે.
બબીતાજી ના પતિ ની ભૂમિકા માં જોવા મળતા તનુજ મહાશબ્દે પણ શો નો હિસ્સો છે.
ટપ્પુ સેના નો ગોગી એટલે કે સમય શાહ પણ શરૂઆત થી જોવા મળે છે.
દયાભાભી નો ભાઈ સુંદર એટલે કે મયુર વાકાણી પણ શો સાથે જોડાયેલો છે.
શો માં બાઘા નું પાત્ર ભજવનાર તન્મય વેકરીયા નો પણ સમાવેશ થાય છે.
અબ્દુલ પણ આ શો સાથે શરૂઆત થી જોડાયેલો છે.
મિસ્ટર એન્ડ મિસિસ ભીડે પણ આ શો સાથે શરૂઆત થી જોડાયેલા છે.