આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

અધેડો

અધેડો એ સાંભળવામાં નવું નામ છે પરંતુ તેના ઘણા બધા ચમત્કારીક ઉપયોગો છે. આ છોડ નું હિન્દી નામ લટજીરા જ્યારે કે અંગ્રેજી નામ ‘achyranthes aspera’ છે. 

અધેડો વિષે 

નાનો વર્ષાયુ છોડ સવંત્ર થાય છે. ફળ સીધી ડાળી ઉપર થાય છે. અનેક પ્રકારની જમીનમાં, અનેક ડાળીઓ યુક્ત, પાણી પ્રાપ્ય હોય તો ૨-૩ વર્ષ જીવે છે.

અધેડોનો ઉપયોગ

અધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા બહુ ઓછી થાય છે. 

અધેડોનો ઉપયોગ

મૂળનું દાતણ કરવાથી પેઢાં મજબૂત બને છે. 

અધેડોનો ઉપયોગ

બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે. 

અધેડોનો ઉપયોગ

 કફ અને મેદસ્વિતામાં તેમજ ઝેરી જંતુના (વીંછી) દંશમાં વપરાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન