અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બહુ જલ્દી બીજી વખત માતા બનવા જઈ રહી છે 

તાજેતરમાં જ તેની બેબી શાવર સેરેમની પૂર્ણ થઈ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે 

આ ફંક્શનમાં શ્લોકાના તમામ ખાસ મિત્રોએ હાજરી આપી હતી 

શ્લોકા મહેતા તેના બેબી શાવર પાર્ટીમાં ગુલાબી આઉટફિટ અને માથા પર ફૂલોનો તાજ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

શ્લોકા મહેતા અને આકાશ અંબાણી નું આ બીજું બેબી છે. આ પહેલા બંને પૃથ્વી અંબાણી ના માતા-પિતા છે 

નીતા મુકેશ અંબાણીના કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટ દરમિયાન શ્લોકા મહેતાની બીજી પ્રેગ્નેન્સી જાહેર થઈ હતી 

આ ઇવેન્ટ માં તે ગોલ્ડન સાડીમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

શ્લોકાએ પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેમાં તે ટુ પીસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી