Arrow
White Frame Corner

યુવા ઉદ્યોગપતિ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બીજી વખત ગર્ભવતી છે.

White Frame Corner

હાલમાં જ શ્લોકા મહેતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

White Frame Corner

NMACC ઈવેન્ટમાં શ્લોકા મહેતાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને તેની બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી

White Frame Corner

લુકની વાત કરીએ તો શ્લોકા મહેતાએ ક્રીમ કલરના સ્કર્ટ સાથે લીલા રંગનું ક્રોપ ટોપ પહેર્યું હતું.

White Frame Corner

તેના વાળને વચ્ચેથી વિભાજીત કરીને, તેણે ત્રણ હેર એક્સેસરીઝ સાથે લુક પૂર્ણ કર્યો.

White Frame Corner

તેના ચહેરા પર પ્રગ્નેન્સી ગ્લો જોવા મળ્યો હતો.

White Frame Corner

શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ વર્ષ 2019માં ધામધૂમથી લગ્ન કર્યા હતા.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

ડિસેમ્બર 2020 ના રોજ, શ્લોકા અને આકાશ પ્રથમ વખત માતાપિતા બન્યા હતા