Black Section Separator
અલાનાના સંગીતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
Black Section Separator
અલાનાની બહેન અનન્યા પાંડે તેના પિતા ચંકી પાંડે અને માતા ભાવના પાંડે સાથે ફંક્શનમાં પહોંચી હતી.
Black Section Separator
અનન્યાએ પરંપરાગત લહેંગા ચોલી પહેરી હતી, જેમાં તે આકર્ષક લાગી રહી હતી.
Black Section Separator
સલમાન ખાનની બહેન અલવીરા તેના પતિ અતુલ અગ્નિહોત્રી સાથે સંગીત સેરેમની માટે પહોંચ્યા હતા.
Black Section Separator
શિબાની દાંડેકર અને બહેન અનુષા દાંડેકર સાથે મહીપ કપૂર અને તનિષા પણ સંગીત સેરેમનીમાં પહોંચ્યા હતા
Black Section Separator
આ સેરેમની એટેન્ડ કરવા ડીનો મોરિયા પણ પહુચ્યો હતો
Black Section Separator
આ દરમિયાન ગૌરી ખાન સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ માં જોવા મળી હતી
Black Section Separator
પલક તિવારી પણ આ ફન્કશન માં ટ્રેશનલ લુક માં જોવા મળી હતી
Black Section Separator
સુહાના ખાન સિલ્વર કલર ની સાડી માં ખુબ જ સુંદર લગતી હતી.