Black Section Separator
અલાના પાંડે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આઈવર મેકક્રાઈ સાથે લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે.
Black Section Separator
દુલ્હન બનેલી અલાના પાંડે સફેદ લહેંગામાં જોવા મળી હતી.
Black Section Separator
બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
Black Section Separator
ચંકી પાંડે અને ભાવના પાંડે પણ લગ્નમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા.
Black Section Separator
અનન્યા પાંડે પિતરાઈ બહેન અલાના પાંડેના લગ્નમાં પેસ્ટલ બ્લુ સાડી માં ચમકી રહી હતી.
Black Section Separator
ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ અલાના-આઈવરના લગ્નમાં ઓલ બ્લેક આઉટફિટ પસંદ કર્યો હતો.
Black Section Separator
મહિમા ચૌધરી લગ્નમાં ઓરેન્જ આઉટફિટમાં પહોંચી હતી.
Black Section Separator
જેકી શ્રોફ પણ લગ્ન માં શેરવાની માં જોવા મળ્યો હતો