Black Section Separator
આલિયા ભટ્ટ કેકની સામે આંખો બંધ કરીને બેઠી છે.
Black Section Separator
આલિયા ભટ્ટે તેના પતિ રણબીર કપૂરને ગળે લગાવતો ફોટો ક્લિક કર્યો છે.
Black Section Separator
આલિયા ભટ્ટની સાથે પતિ રણબીર કપૂર, માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ પણ છે.
Black Section Separator
આલિયા ભટ્ટે તેની બહેન શાહીન ભટ્ટનો સિંગલ ફોટો શેર કર્યો છે.
Black Section Separator
આલિયા ભટ્ટ તેની માતા સોની રાઝદાન સાથે ક્યૂટ પોઝ આપતી જોવા મળે છે.
Black Section Separator
આલિયા ભટ્ટ નુડલ્સ ની મજા લેતી જોવા મળી હતી.
Black Section Separator
આલિયા ભટ્ટની કેક પર '30 યર્સ સનશાઈન' લખેલું છે.
Black Section Separator
આલિયા ભટ્ટે તેની નજીક ની મિત્ર સાથે મસ્તી કરતી જોવા મળી હતી