Black Section Separator
નવ્યા નવેલી નંદા લાઈમલાઈટથી દૂર એક બિઝનેસ વુમન તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે.
Black Section Separator
નાવ્યા એક સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે.
Black Section Separator
હાલમાં જ નવ્યા મુંબઈ ની એક ઝુપડપટ્ટી માં પહોંચી હતી.
Black Section Separator
નવ્યા એ નારી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ની સાથે મળી ને એક ઇવેન્ટ માં ભાગ લીધો
Black Section Separator
ઝુપડપટ્ટી ની દીવાલો પર તેને મહિલાઓ ના હક અને સશક્ત ખાસિયત ને દર્શાવતી પેઇન્ટિંગ કરી.
Black Section Separator
નાવ્યા એ વસ્તી ના બાળકો સાથે સમય વિતાવ્યો.
Black Section Separator
નાના અમિતાભ બચ્ચન અને માતા શ્વેતા એ આ કામ માટે નવ્યા ના વખાણ કર્યા
Black Section Separator
ફેન્સ પણ નવ્યા ના આ કામ થી ખુશ થઇ ગયા