અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સગાઈ માં સ્ટાર્સ નો મેળાવડો જોવા મળ્યો હતો 

ઐશ્વર્યા રાય બચ્ચને લિટલ એન્જલ આરાધ્યા બચ્ચન નો હાથ પકડીને અભિનેત્રીએ ભવ્ય એન્ટ્રી કરી હતી.  

સફેદ શરારા માં સારા અલી ખાન સુંદર લાગતી હતી.  

સલમાન ખાન તેની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી સાથે જોવા મળ્યો હતો.  

જ્હાન્વી કપૂર પણ તેની બહેન ખુશી કપૂર સાથે પહુંચી હતી.

સિમ્પલ લુક માં કેટરીના એ મહેફિલ લૂંટી હતી.  

ગૌરી ખાને પણ પુત્ર આર્યન ખાન સાથે ગ્રેન્ડ એન્ટ્રી મારી હતી.  

ક્રિકેટર સચિન તેંડુલકર તેની પત્ની સાથે આ ઉજવણીનો ભાગ બન્યો હતો. 

સિંગર શ્રેયા ઘોષાલ પણ મરૂન શરારા માં પહુંચી હતી.  

હાલમાં જ દાદી બનેલી નીતુ કપૂર પણ સિમ્પલ લૂક માં જોવા મળી હતી. 

અનંત અને રાધિકાને અભિનંદન આપવા માટે અક્ષય કુમાર પણ ઉજવણીનો ભાગ બન્યો હતો.