મુકેશ અંબાણી ના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સગાઈ થઇ ગઈ છે.

સંપૂર્ણ ગુજરાતી પરંપરા થી આ સગાઇ પૂર્ણ થઇ છે.  

આ દરમિયાન રાધિકા અને અનંત ની સગાઇ ના ફોટા સામે આવ્યા છે.  

સગાઇ માં અંનત અંબાણી એ બ્લુ કલર નો કુર્તો પહેર્યો છે અને સાથે ડિઝાઈનર જેકેટ પહેર્યું છે.  

રાધિકા એ ગોલ્ડન કલર નો લહેંગા સાથે હેવી જવેલરી પણ પહેરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.  

સગાઇ માં અંબાણી પરિવાર ની સ્ત્રીઓ રોયલ લુક માં જોવા મળી હતી. 

નીતા અંબાણી એ અબુ જાની એ ડિઝાઇન કરેલી ગોલ્ડન સાડી પહેરી હતી સાથે જ તેને હેવી જવેલરી પણ પહેરી હતી.

અંબાણી ની મોટી વહુ શ્લોકા એ ફ્લોરલ એમ્બ્રોડરી વાળો સિલ્વર લહેંગો પહેર્યો હતો.  

મુકેશ અંબાણી ની લાડલી ઈશા અંબાણી સિલ્વર આઉટફિટ માં જોવા મળી હતી સાથે જ તેને રુબી ની જવેલરી પહેરી હતી.