'નચ બલિયે 10' માં રૂપાલી ગાંગુલી તેના પતિ અશ્વિન વર્મા સાથે શોમાં જોવા મળી શકે છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
'અનુપમા' ફેમ ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલા પણ 'નચ બલિયે 10'માં પ્રવેશ કરી શકે છે.
'નચ બલિયે 10'ની ટીઆરપી વધારવા માટે તેજસ્વી અને કરણ પણ શોમાં ભાગ લઇ શકે છે.
દેવોલિના ભટ્ટાચારજી અને શાહનવાઝ શેખ પણ શોમાં દેખાઈ શકે છે.
અંકિતા લોખંડે અને વિકી જૈન 'નચ બલિયે 10'માં પણ પોતાનો હાથ અજમાવી શકે છે.
પંડ્યા સ્ટોર ફેમ શાઇની દોશી અને લવેશ ખૈરાજની 'નચ બલિયે 10'માં સાથે જોવા મળી શકે છે.
નકુલ મહેતા અને જાનકી પારેખ ની 'નચ બલિયે 10'માં એન્ટ્રી થવાની અટકળો એ જોર પકડ્યું છે.
પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાવિશે એવા પણ સમાચાર હતા કે તેઓ 'નચ બલિયે 10'માં પગ મૂકશે, પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં બંનેએ આ શો કરવાની ના પાડી દીધી.