બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરે ઓરહાન અવતરામણી સાથે એક ફોટો ક્લિક કર્યો હતો..
તાનિયા શ્રોફની બર્થડે પાર્ટીમાં સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પણ હાજરી આપી હતી.