Black Section Separator

ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક છોકરીના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા.

Black Section Separator

પંડિતજીએ મંત્રોચાર કરી ને વિધિ વિધાન થી ફેરા કરાવ્યા.

Black Section Separator

ખાસ વાત એ છે કે દીકરીના આ નિર્ણયથી માતા-પિતા ખુશ હતા.

Black Section Separator

આ લગ્નમાં માતા-પિતાએ કન્યાદાન પણ કર્યું હતું.

Black Section Separator

યુવતી પક્ષ હવે ભગવાન કૃષ્ણને તેના જમાઈ તરીકે પસંદ કરીને ખૂબ ખુશ છે.

Black Section Separator

30 વર્ષની રક્ષા એમએનો અભ્યાસ કર્યા બાદ એલએલબી કરી રહી છે.

Black Section Separator

નાનપણ થી જ રક્ષા ને ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગાવ હતો

Black Section Separator

રક્ષાએ ભગવાન કૃષ્ણને તેના વર તરીકે પસંદ કરવાનો સંકલ્પ કર્યો હતો .