ટીવી એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા પોતાના બોલ્ડ લુકની તસવીરો ફેન્સમાં શેર કરતી રહે છે 

તાજેતરમાં અભિનેત્રી અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે 

અવનીત કૌરે તેના લેટેસ્ટ લુકમાં યલો ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યું  

આ તસવીરોમાં અભિનેત્રી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

અભિનેત્રી કેમેરાની સામે કિલર સ્ટાઈલમાં ડીપ નેક ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

અવનીતની આ આકર્ષક સ્ટાઈલ જોઈને ચાહકો તેના દીવાના બની ગયા છે 

જો કે અવનિત નો દરેક લુક એટલો બોલ્ડ હોય છે કે તે ફેન્સના દિલના ધબકારા વધારી દે છે 

ચાહકો હંમેશા તેના ફોટા પર મુક્તપણે લાઇક અને ટિપ્પણી કરે છે