નાનો વર્ષાયુ છોડ દરેક જગ્યાએ પડતર અને પાંખા વન વિસ્તારમાં ઉગે છે. પાન ગોળ અને તેની ઉપર નીચે સુક્ષ્મ કાળી ગ્રંથીઓ દાણા જેવી હોય છે. ભૂરા કે જાંબલી રંગના ૧૦-૩૦ ફૂલ અને કાળા ગોળ ફળ થાય છે. પાનની લુગદી ફોલ્લા ઉપર લગાડવામાં આવે છે.
તકમરિયા ઉપયોગ
તકમરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે
તકમરિયા ઉપયોગ
તકમરિયા માં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. મૂળ દાંતના પેઢાં ગળી જવામાં તથા પાન અતિસાર-મરડામાં વપરાય છે.
તકમરિયા ઉપયોગ
દરરોજ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. બીજ મૂત્ર વિરેચક અને કૃમિનાશક છે. બીજ હાર્ટના દર્દમાં અસ્થમા અને કુષ્ઠ ઉપર લગાડવામાં આવે ઉપયોગી છે.