ભોજપુરી ક્વીન નમ્રતા મલ્લા હંમેશા તેના બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે 

લાંબા સમય પછી, અભિનેત્રીએ તેના ખૂબ જ બોલ્ડ ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે 

તસવીરોમાં અભિનેત્રી પોતાની સુંદરતા ફ્લોન્ટ કરતી કેમેરા સામે ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. 

નમ્રતા મલ્લાએ આ ફોટોશૂટ દરમિયાન બ્લેક બ્રેલટ પહેર્યું છે, જેમાં તે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

આ સાથે તેને ગ્રે કલર નો કોટ પહેર્યો છે. તેમજ અભિનેત્રી એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે 

નમ્રતા મલ્લા એ આ આઉટફિટ સાથે ચશ્મા પહેર્યા છે તેમજ તેને તેનો મેકઅપ ન્યુનતમ રાખ્યો છે 

આ તસવીરોમાં તેની બોલ્ડનેસ જોઈને યુઝર્સનાં હોશ ઉડી ગયા છે