ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
અભિનેત્રી નેહા મલિકે ટ્યુબ બ્રા બિકીની સેટ પહેર્યો છે. તેની આ બોલ્ડ સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે.
નેહા મલિકે ગ્લોઈંગ મેકઅપ સાથે તેના વાળ ઢીલા છોડીને તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.