Arrow
White Frame Corner

 અભિનેત્રી ભૂમિ પેડનેકર આ ઈવેન્ટમાં ખૂબ જ વિચિત્ર સિલ્વર ગાઉન પહેરીને પહોંચી હતી.

White Frame Corner

પ્રિયંકા ચોપરાએ આ ઈવેન્ટમાં ટ્યુબ બ્લાઉઝ સાથે હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. એક્ટ્રેસનો આ લુક ફેન્સને બિલકુલ પસંદ ન આવ્યો

White Frame Corner

એક્ટ્રેસ દિશા પટણી પણ તેના ઓફ શોલ્ડર ટ્યુબ બ્લાઉઝના કારણે ખરાબ રીતે ટ્રોલીંગનો શિકાર બની હતી.

White Frame Corner

અભિનેત્રી મલાઈકા અરોરા આ ઈવેન્ટમાં ગોલ્ડન કલરનો જમ્પસૂટ પહેરીને પહોંચી હતી. લોકોને એક્ટ્રેસનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો.

White Frame Corner

અભિનેત્રી કૃતિ સેનને આ ઇવેન્ટ માં કાળા રંગની સિલ્ક સાડીથી બનેલો અનોખો ડ્રેસ પહેર્યો હતો.

White Frame Corner

એક્ટ્રેસ મૌની રોયે આ ઈવેન્ટ માટે ડાર્ક બ્લુ કલરનો ડિઝાઈનર ગાઉન પહેર્યો હતો. જે લોકોને પસંદ ના આવ્યો

White Frame Corner

શનાયા કપૂરે ગોલ્ડન સ્કર્ટ સાથે સફેદ શર્ટ પહેર્યું હતું. તેમજ ખૂબ જ હેવી નેકલેસ પહેર્યો હતો.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

આ ઈવેન્ટમાં સાઉથ ફિલ્મ એક્ટ્રેસ તમન્ના ભાટિયા એ ક્રીમ રંગની સિલ્ક સાડીના ડ્રેસ સાથે બ્લેક ફુલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું હતું.