Arrow
White Frame Corner

નીતા અંબાણીની ઈવેન્ટમાં સલમાન સલમાન ખાનનો સ્વેગ જોવાલાયક હતો.

White Frame Corner

ઇવેન્ટ માં રણવીર સિંહ તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે જોવા મળ્યો હતો

White Frame Corner

 હંમેશની જેમ ફરી એકવાર ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી હતી.

White Frame Corner

ઇવેન્ટમાં આલિયા ભટ્ટ  તેની બહેન શાહીન, માતા સોની રાઝદાન અને પિતા મહેશ ભટ્ટ સાથે જોવા મળી હતી.

White Frame Corner

પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે નીતા અંબાણીની ઈવેન્ટમાં પહોંચી હતી.

White Frame Corner

કરીના કપૂર તેના પતિ સૈફ અલી ખાન અને બહેન કરિશ્મા કપૂર સાથે પોઝ આપ્યો હતો

White Frame Corner

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન તેના બે બાળકો આર્યન ખાન અને સુહાના ખાન સાથે નીતા અંબાણીની ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

White Frame Corner

સિદ્ધાર્થ મલ્હોત્રા તેની પત્ની કિયારા અડવાણી સાથે જોવા મળ્યો હતો.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

પ્રતિક ગાંધી તેની પત્ની સાથે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.