આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

બ્રાહ્મી વિશે 

નાનો જમીન ઉપર પથરાતો છોડ ભેજવાળા વિસ્તારમાં ઝાડની નીચે ફેલાયેલ હોય છે. તેની ડાળી-પાન મુલાયમ પાન જાડાં રસદાર હોય છે. ડાળીની ગાંઠ પરથી મૂળ નીકળે છે. ફૂલ હલકા ભૂરા રંગના થાય છે. પાન જમીનથી ઉંચા પ્રકાંડની દરેક ગાંઠ ઉપરથી નીકળે છે. 

બ્રાહ્મી ઉપયોગ 

છોડ ચામડીના કુઠ રોગ, પાન યાદ શક્તિ વધારવા, પ્રમેહ જેવા દર્દોમાં વપરાય છે.

બ્રાહ્મી ઉપયોગ  

પાનનો રસ બાળકોની ઉધરસ અથવા શ્વાસનળીના સોજામાં ઉપયોગી છે, તેના સેવનથી ઉલટી થાય છે. અને શાંતિ મળે છે.

બ્રાહ્મી ઉપયોગ  

બ્રાહમી નો ઉપયોગ વાળ માટે ખુબ જ જાણીતો છે. વાળ ને લગતી દરે પ્રકારની સમસ્યાઓમાં બ્રાહ્મીનો ઉપયોગ પ્રહીનકાળથી કરવામાં આવે છે.

બ્રાહ્મી ઉપયોગ  

સાથે જ તે કબજીયાતને દૂર કરે છે અને પેશાબ લાવવામાં મદદ કરે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન