Black Section Separator

બોલિવૂડ ફિલ્મ સ્ટાર દીપિકા પાદુકોણે તાજેતરમાં ઓસ્કાર 2023માં હાજરી આપી હતી.

Black Section Separator

ઇવેન્ટમાં, અભિનેત્રી દીપિકા પાદુકોણે સુંદર બ્લેક ગાઉનમાં રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી.

Black Section Separator

આ ઈવેન્ટ બાદ હવે એક્ટ્રેસનો નવો લુક સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યો છે.

Black Section Separator

અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના લેટેસ્ટ લુકમાં જાંબલી કલરનો ખૂબ જ સુંદર ફર વાળો ડ્રેસ પહેર્યો છે.

Black Section Separator

આ ડ્રેસ સાથે દીપિકા એ લાંબી ઈયરિંગ્સ પહેરી હતી

Black Section Separator

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

Black Section Separator

અભિનેત્રીનો આ લુક ચાહકોને પણ પસંદ આવ્યો છે.

Black Section Separator

અભિનેત્રી દીપિકા પાદુકોણને ઓસ્કાર 2023 પ્રસ્તુતકર્તા  માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. જ્યાં અભિનેત્રીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.