Arrow
White Frame Corner

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેના બોલ્ડ આઉટફિટ્સને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.

White Frame Corner

તાજેતરમાં, 'NMACC' ઇવેન્ટમાં દિશા પટણી ચમકદાર સાડીમાં જોવા મળી હતી.

White Frame Corner

જેની સાથે તેણે સ્ટ્રેપલેસ ટ્યુબ બ્રેલેટ પહેર્યો હતો.

White Frame Corner

દિશાએ તેની સાડીને એવી રીતે પહેરી હતી કે તેનું ટોન બોડી સુંદર રીતે ફ્લોન્ટ થાય.

White Frame Corner

ગ્લેમ મેકઅપ અને ખુલ્લા વાળમાં સજ્જ દિશા હંમેશની જેમ હોટ અને ગ્લેમરસ દેખાતી હતી.

White Frame Corner

સાડીમાં ચાલતી વખતે દિશા થોડી અસહજ દેખાતી હતી.

White Frame Corner

દિશાની આ તસવીરો સામે આવતાની સાથે જ વાયરલ થઇ ગઈ છે

White Frame Corner
White Frame Corner
White Frame Corner

ઘણા ને દિશા ની આ સ્ટાઇલ પસંદ નથી આવી રહી