Arrow
White Frame Corner
બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
White Frame Corner
એલી અવરામે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે.
White Frame Corner
આ ફોટોશૂટ માં એલી અવરામ થાઈ હાઈ સ્લિટ હોલ્ટર નેક ડ્રેસ પહેરેલી જોવા મળે છે.
White Frame Corner
એલી અવરામ બ્લેક એન્ડ વ્હાઇટ ફ્રન્ટ કટઆઉટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
White Frame Corner
ગ્લોસી મેકઅપ અને બન હેર સ્ટાઈલ સાથે એલી અવરામે વિવિધ પોઝ આપ્યા હતા..
White Frame Corner
આ ફોટામાં એલી અવરામ નો અદભૂત અને ભવ્ય દેખાવ જોઈને ચાહકો તેના વખાણ કરતા જોવા મળે છે.
White Frame Corner
આ તસવીરો શેર કરતાં એલી અવરામે કેપ્શન આપ્યું - હેલો ડાર્લિંગ.
White Frame Corner
એલી અવરામે અત્યાર સુધીમાં ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં કામ કર્યું છે.